Nensi Suchak 'मलंग'

Nensi Suchak 'मलंग' Lives in Junagadh, Gujarat, India

"मलंग" Instagram @malang_nen

https://www.facebook.com/malangnen/

  • Latest
  • Popular
  • Video

મારા શબ્દો ને , એની આંખો બોલતી હોય, ખભો એનો ને, અશ્રુ સરવાણી મારી વહેતી હોય, સ્મિત હોય એના હોઠ પર ને, હું બસ એના સ્મિતમાં ડૂબતી હોય, મારા હાથ માં હાથ એનો ને, આ રાત દિવસ ની સમય ગતિ ignore થતી હોય, ચા ની બે પ્યાલી ઓ હોય ને, વાતો બસ ખૂટતી જ ન હોય. -મલંગ ©Nensi Suchak 'मलंग'

#MereKhayaal  મારા શબ્દો ને ,
એની આંખો બોલતી હોય,
ખભો એનો ને,
અશ્રુ સરવાણી મારી વહેતી હોય,
સ્મિત હોય એના હોઠ પર ને,
હું બસ એના સ્મિતમાં ડૂબતી હોય,
મારા હાથ માં હાથ એનો ને,
આ રાત દિવસ ની સમય ગતિ ignore થતી હોય,
ચા ની બે પ્યાલી ઓ હોય ને,
વાતો બસ ખૂટતી જ ન હોય.
                                       -મલંગ

©Nensi Suchak 'मलंग'

#MereKhayaal

11 Love

हर बिखरे जज़्बात को समेट रही हूँ, हाँ थोड़ी थोड़ी मैं भी बदल रही हूं, मुस्कान लबों पे थोड़ी हसीन रखती हूँ, हाँ मैं भी फरेबों की बस्ती में घुल रही हूं, आह को वाह में तब्दील करना सिख रही हूँ, हाँ खुद को थोड़ा काबिल कर रही हूँ, जज्बातों और ज़िंदगी से कम झगड़ रही हूँ, मैं भी इन कायर की बस्ती का हिस्सा हो रही हूँ। -मलंग ©Nensi Suchak 'मलंग'

#NationalSimplicityDay #कविता  हर बिखरे जज़्बात को समेट रही हूँ,
हाँ थोड़ी थोड़ी मैं भी बदल रही हूं,

मुस्कान लबों पे थोड़ी हसीन रखती हूँ,
हाँ मैं भी फरेबों की बस्ती में घुल रही हूं,

आह को वाह में तब्दील करना सिख रही हूँ,
हाँ खुद को थोड़ा काबिल कर रही हूँ,

जज्बातों और ज़िंदगी से कम झगड़ रही हूँ,
मैं भी इन कायर की बस्ती का हिस्सा हो रही हूँ।
                                                         -मलंग

©Nensi Suchak 'मलंग'

मुझे मुझमें मस्त रहने दो, अस्त न हो जाऊं कहीं इस भीड़ में, मुझे मैं जो हूँ वो रहने दो, उलझकर मै तराशती खुदको, मुझे यूँ ही उलझी रहने दो, मेरी दुनिया औरो से परे है, मुझे मेरे जहां में खुश रहने दो, मुझे मैं जो हूँ वो रहने दो, कभी नासमझ तो कभी समझदार, मेरी खोज मुझे ही करने दो, लड़खड़ा जाऊ अगर जीवन राह में, मुझे ख़ुदसे गिरने और संभलने दो, मुझे मैं जो हूँ वो रहने दो, बेतुकी बातों का पिटारा भी, तो कभी शांत जल सी ठहरने दो, वज़ह मैं अपने खुशी गम की रहूं, बस मुझे मुझमे गुम रहने दो, ए ज़िंदगी, बस मुझे मैं जो हूँ वो रहने दो। -मलंग ©Nensi Suchak 'मलंग'

#Flower  मुझे मुझमें मस्त रहने दो,
अस्त न हो जाऊं कहीं इस भीड़ में,
                                 मुझे मैं जो हूँ वो रहने दो,
उलझकर मै तराशती खुदको,
मुझे यूँ ही उलझी रहने दो,
मेरी दुनिया औरो से परे है,
मुझे मेरे जहां में खुश रहने दो,
                                  मुझे मैं जो हूँ वो रहने दो,
कभी नासमझ तो कभी समझदार,
मेरी खोज मुझे ही करने दो,
लड़खड़ा जाऊ अगर जीवन राह में,
मुझे ख़ुदसे गिरने और संभलने दो,
                                मुझे मैं जो हूँ वो रहने दो,
बेतुकी बातों का पिटारा भी,
तो कभी शांत जल सी ठहरने दो,
वज़ह मैं अपने खुशी गम की रहूं,
बस मुझे मुझमे गुम रहने दो, 
              ए ज़िंदगी, बस मुझे मैं जो हूँ वो रहने दो।  
                                                                                 -मलंग

©Nensi Suchak 'मलंग'

#Flower

15 Love

सीमित आसमान ही ठीक है मेरा, जहाँ उड़ान के लिए, गिरने के लिए, और संभलने के लिए, सिर्फ मैं ही हूँ, ये असीमित आसमान , सफर के मोह में , आदत लगा देता है , हर डगर कुछ पाने की, या फिर किसी मुसाफिर की। -मलंग ©Nensi Suchak 'मलंग'

#Sunrise  सीमित आसमान ही ठीक है मेरा,
जहाँ उड़ान के लिए,
गिरने के लिए,
और संभलने के लिए,
सिर्फ मैं ही हूँ,
ये असीमित आसमान ,
सफर के मोह में ,
आदत लगा देता है ,
हर डगर कुछ पाने की,
या फिर किसी मुसाफिर की।
                   -मलंग

©Nensi Suchak 'मलंग'

#Sunrise

8 Love

નવરાશ ની પળો માં, વસમી લાગતી ક્ષણો માં, ઉરના ઊંડાણ માં, જીવનના વણાંક માં, ઓશીકા ની ખારી ભીનાશ માં, અશક્ય લાગણીઓ ની આશ માં, સંપન્નતા ની અપૂર્ણતા માં, લાગણીહીન બનવાના પ્રયત્નો માં, દિવસ ના આરંભ થી અંત માં, હ્ર્દય ના એક છાના ખૂણા માં, રજડી આવું છું ફક્ત એકવાર એ ક્ષણ માં, જેણે શીખવ્યું કે જીવવાનું ખુદ થી ખુદ ના પ્રેમ માં. ©Nensi Suchak 'मलंग'

#flowers  નવરાશ ની પળો માં,
વસમી લાગતી ક્ષણો માં,
ઉરના ઊંડાણ માં,
જીવનના વણાંક માં,
ઓશીકા ની ખારી ભીનાશ માં,
અશક્ય લાગણીઓ ની આશ માં,
સંપન્નતા ની અપૂર્ણતા માં,
લાગણીહીન બનવાના પ્રયત્નો માં,
દિવસ ના આરંભ થી અંત માં,
હ્ર્દય ના એક છાના ખૂણા માં,
રજડી આવું છું ફક્ત એકવાર એ ક્ષણ માં,
જેણે શીખવ્યું કે જીવવાનું ખુદ થી ખુદ ના પ્રેમ માં.

©Nensi Suchak 'मलंग'

#flowers

15 Love

થામ્યા વિના ; હાથ છૂટી જાય, સ્મિત ની ક્ષણો વિના; અશ્રુ વહી જાય, કોઈ સંસ્મરણ વિના ; સ્મરણ રહી જાય, જીવન નો હિસ્સો બન્યા વિના; કિસ્સો થઈ જાય, ડગલાંભર ના સાથ વિના ; કોઈ ના પગરવ રહી જાય, સંગાથ માણ્યા વિના ; વિરહ નો વસમો લાગી જાય, હકીકત એ નહિ કલ્પના એ પ્રણય આમ થાય, જ્યાં હ્ર્દય ને ઇજાઓ બધી જ મૂઢમાર થાય. -મલંગ ©Nensi Suchak 'मलंग'

#WallPot  થામ્યા વિના ;
 હાથ છૂટી જાય,
સ્મિત ની ક્ષણો વિના;
 અશ્રુ વહી જાય,
કોઈ સંસ્મરણ વિના ;
સ્મરણ રહી જાય,
જીવન નો હિસ્સો બન્યા વિના;
 કિસ્સો થઈ જાય,
ડગલાંભર ના સાથ વિના ;
કોઈ ના પગરવ રહી જાય,
સંગાથ માણ્યા વિના ;
વિરહ નો વસમો લાગી જાય,
હકીકત એ નહિ કલ્પના એ પ્રણય આમ થાય,
જ્યાં હ્ર્દય ને ઇજાઓ બધી જ મૂઢમાર થાય.

                            -મલંગ

©Nensi Suchak 'मलंग'

#WallPot

9 Love

Trending Topic