નવરાશ ની પળો માં, વસમી લાગતી ક્ષણો માં, ઉરના ઊંડાણ

"નવરાશ ની પળો માં, વસમી લાગતી ક્ષણો માં, ઉરના ઊંડાણ માં, જીવનના વણાંક માં, ઓશીકા ની ખારી ભીનાશ માં, અશક્ય લાગણીઓ ની આશ માં, સંપન્નતા ની અપૂર્ણતા માં, લાગણીહીન બનવાના પ્રયત્નો માં, દિવસ ના આરંભ થી અંત માં, હ્ર્દય ના એક છાના ખૂણા માં, રજડી આવું છું ફક્ત એકવાર એ ક્ષણ માં, જેણે શીખવ્યું કે જીવવાનું ખુદ થી ખુદ ના પ્રેમ માં. ©Nensi Suchak 'मलंग'"

 નવરાશ ની પળો માં,
વસમી લાગતી ક્ષણો માં,
ઉરના ઊંડાણ માં,
જીવનના વણાંક માં,
ઓશીકા ની ખારી ભીનાશ માં,
અશક્ય લાગણીઓ ની આશ માં,
સંપન્નતા ની અપૂર્ણતા માં,
લાગણીહીન બનવાના પ્રયત્નો માં,
દિવસ ના આરંભ થી અંત માં,
હ્ર્દય ના એક છાના ખૂણા માં,
રજડી આવું છું ફક્ત એકવાર એ ક્ષણ માં,
જેણે શીખવ્યું કે જીવવાનું ખુદ થી ખુદ ના પ્રેમ માં.

©Nensi Suchak 'मलंग'

નવરાશ ની પળો માં, વસમી લાગતી ક્ષણો માં, ઉરના ઊંડાણ માં, જીવનના વણાંક માં, ઓશીકા ની ખારી ભીનાશ માં, અશક્ય લાગણીઓ ની આશ માં, સંપન્નતા ની અપૂર્ણતા માં, લાગણીહીન બનવાના પ્રયત્નો માં, દિવસ ના આરંભ થી અંત માં, હ્ર્દય ના એક છાના ખૂણા માં, રજડી આવું છું ફક્ત એકવાર એ ક્ષણ માં, જેણે શીખવ્યું કે જીવવાનું ખુદ થી ખુદ ના પ્રેમ માં. ©Nensi Suchak 'मलंग'

#flowers

People who shared love close

More like this

Trending Topic