Solanki Bhavesh

Solanki Bhavesh

adhuro_prem_ 246 Instagram account

  • Latest
  • Popular
  • Video
#Motivational

27 View

આ કાન્હાની રાધે છે તું અનંત પ્રેમ કરે છે વિરહમાં મારી રાહ જોવે છે હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ આ કાન્હાની રાધે છે તું જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ આ કાન્હાની રાધે છે તું વનમાં પ્રેમથી રાસ રમતાં એકબીજા રોજ જગડતાં મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ આ કાન્હાની રાધે છે તું.... ©Solanki Bhavesh

#Krishna  આ કાન્હાની રાધે છે તું
અનંત પ્રેમ કરે છે
વિરહમાં મારી રાહ જોવે છે 
હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ
આ કાન્હાની રાધે છે તું 
જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા 
છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ
આ કાન્હાની રાધે છે તું
વનમાં પ્રેમથી રાસ રમતાં
એકબીજા રોજ જગડતાં
મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ
આ કાન્હાની રાધે છે તું....

©Solanki Bhavesh

#Krishna

10 Love

હર એક દિવસ તારો જ હોય છે તું સાથે હોય છે એટલે જ મને તારો સહારો હોય છે, અને આ જીવનનું શું નક્કી કે ક્યારે સાથ છોડી દે એટલે જ તો તું મારા હારે હોય છે... ©Solanki Bhavesh

#Couple  હર એક દિવસ તારો જ હોય છે 
તું સાથે હોય છે એટલે જ મને તારો સહારો હોય છે,
અને આ જીવનનું શું નક્કી કે ક્યારે સાથ છોડી દે
એટલે જ તો તું મારા હારે હોય છે...

©Solanki Bhavesh

#Couple

9 Love

એક બહેન જ બવ છે કેમ કે તું રાખે છે બવ મને છતાં પણ હું તને બવ હેરાન કરું છું, બહેન છે તું મારી એટલે જ તો હું તને વારે ઘડી હસાવ્યા રડાવ્યા કરું છું, જીવન આખું હું તારા સાથે રહી તો નઈ સકું પણ તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તારા જીવનમાં કશું ખોટું હું સહી પણ નઈ સકું, એટલે જ તો એક બહેન જ બવ છે તારાથી વધારે ખુશી કોઈ દુનિયામાં બીજી નથી તું છો મારી બહેન એટલે જ તો તારા માટે કોઈપણ કામમાં હું busy નથી, અને બસ તું ખુશ રેને એટલે જ તો કવ છું કે એક બહેન જ બવ છે.. ©Solanki Bhavesh

#Starss  એક બહેન જ બવ છે
કેમ કે તું રાખે છે બવ મને છતાં પણ હું તને બવ હેરાન કરું છું,
બહેન છે તું મારી એટલે જ તો હું તને વારે ઘડી હસાવ્યા રડાવ્યા  કરું છું,
જીવન આખું હું તારા સાથે રહી તો નઈ સકું પણ તારો ભાઈ જીવે છે ત્યાં સુધી તારા જીવનમાં કશું ખોટું હું સહી પણ નઈ સકું,
એટલે જ તો
એક બહેન જ બવ છે 
તારાથી વધારે ખુશી કોઈ દુનિયામાં બીજી નથી 
તું છો મારી બહેન એટલે જ તો  તારા માટે કોઈપણ કામમાં હું busy નથી,
અને બસ તું ખુશ રેને એટલે જ તો કવ છું કે 
એક બહેન જ બવ છે..

©Solanki Bhavesh

#Starss

8 Love

હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ રાતમાં હું રોજ તારા પાસે હોવ જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ..... ©Solanki Bhavesh

#Relationship  હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ
રાતમાં હું રોજ તારા પાસે હોવ
જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી
એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ.....

©Solanki Bhavesh

જન્મથી અમે જીવતાં થયા છીએ અને મોતનું કંઈ નકી નથી, જીવન આખું જીવીએ છીએ પણ ક્યાં સુધી જીવસું એનું કંઈ નકી નથી, મળશે જો સાથ મને તમારો જીવનમાં તો ક્યાં સુધી નીભાવિસ એનું કંઈ નકી નથી, અને તમે જો સાથે રેસો મારા તો હું તમારા સાથે ક્યાં સુધી રહીશ એનું કંઈ નકી નથી.... ©Solanki Bhavesh

#Motivational #Alive  જન્મથી અમે જીવતાં થયા છીએ
અને મોતનું કંઈ નકી નથી,
જીવન આખું જીવીએ છીએ
પણ ક્યાં સુધી જીવસું એનું કંઈ નકી નથી,
મળશે જો સાથ મને તમારો જીવનમાં
તો ક્યાં સુધી નીભાવિસ એનું કંઈ નકી નથી,
અને તમે જો સાથે રેસો મારા 
તો હું તમારા સાથે ક્યાં સુધી રહીશ એનું કંઈ નકી નથી....

©Solanki Bhavesh

#Alive

10 Love

Trending Topic