હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ રાતમાં | ગુજરાતી Love

"હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ રાતમાં હું રોજ તારા પાસે હોવ જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ..... ©Solanki Bhavesh"

 હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ
રાતમાં હું રોજ તારા પાસે હોવ
જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી
એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ.....

©Solanki Bhavesh

હું ઈચ્છુ છું કે દિવસમાં હું તારા સાથે હોવ રાતમાં હું રોજ તારા પાસે હોવ જીવનનો સથવારો તો આજે છે અને કાલે નથી એટલે જ તો હું ચાહું છું કે હું જીવનભર એક તારા જ સાથે હોવ..... ©Solanki Bhavesh

#Relationship

People who shared love close

More like this

Trending Topic