આ કાન્હાની રાધે છે તું અનંત પ્રેમ કરે છે વિરહમાં મ | ગુજરાતી Poetry

"આ કાન્હાની રાધે છે તું અનંત પ્રેમ કરે છે વિરહમાં મારી રાહ જોવે છે હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ આ કાન્હાની રાધે છે તું જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ આ કાન્હાની રાધે છે તું વનમાં પ્રેમથી રાસ રમતાં એકબીજા રોજ જગડતાં મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ આ કાન્હાની રાધે છે તું.... ©Solanki Bhavesh"

 આ કાન્હાની રાધે છે તું
અનંત પ્રેમ કરે છે
વિરહમાં મારી રાહ જોવે છે 
હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ
આ કાન્હાની રાધે છે તું 
જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા 
છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ
આ કાન્હાની રાધે છે તું
વનમાં પ્રેમથી રાસ રમતાં
એકબીજા રોજ જગડતાં
મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ
આ કાન્હાની રાધે છે તું....

©Solanki Bhavesh

આ કાન્હાની રાધે છે તું અનંત પ્રેમ કરે છે વિરહમાં મારી રાહ જોવે છે હું ગમે એવા દુઃખમાં હોવ છતાં પણ તું મારા સાથે હોય છે એટલે જ આ કાન્હાની રાધે છે તું જીવન આખું ભલે એકબીજાથી વિખૂટા રહ્યા છતાં પણ પ્રેમ અનંત છે આપણો એટલે જ આ કાન્હાની રાધે છે તું વનમાં પ્રેમથી રાસ રમતાં એકબીજા રોજ જગડતાં મનાવીને પાછા ફરી એકબીજા સાથે જ રહેતાં એટલે જ આ કાન્હાની રાધે છે તું.... ©Solanki Bhavesh

#Krishna

People who shared love close

More like this

Trending Topic