English
Poet Insta ID(riddhi_shukla_poems)
કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે છેવાડે છેટ સંભળાય એની ધૂન રે સામાન્ય જન કરે કંઈ તો કેહવાય એ કારનામા રે માધવ તું કરે કંઈ તો કેહવાય એ તારી લીલા રે મોરપીંછ તો સદાય તારે સિર શોભે રે તે તો મોર ને પણ ક્યાં ઓછું આવવા દીધું રે ઓળખાણ તારી તો કઈ રીતે આપવી રે તારા તો કેટલાય નામ છે પણ આખરે તો તુ એક જ રે સ્મરણ કરું દિવસ રાત તારું નામ રે ઓછી પડે મને આ જિંદગી રે રાખી લેજે લાજ મારી મારા રાજાધિરાજ રે મુસીબત પણ આવતા મુંજાય જ્યાં લેવાય તારું નામ રે માખણ ખાવા ભૂલો પડજે કોઈક વખત મારે આંગણે રે ખૂલી જશે મારા જીવન ના ભાગ રે કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે ©Riddhi Shukla
Riddhi Shukla
18 Love
17 Love
આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એવું કહી રડતા જોયો મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો એના પરિવાર ને હુંફ આપતા જોયો સાહેબ એની કઠિનાઈ માં એને જોયો જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો જીવ મા ફરી જીવ આવતા જોયો -રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla
આવે જ્યારે મળવા મને મળવા આવે જ્યારે તુ મને તો થોડો સમય લઈને આવજે તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે વેદના વ્યથિત તારી કર ભલે બધી પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય હળવો કરી તારા મન નો ભાર સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે આવે મને મળવા જ્યારે તો થોડો સમય લઈને આવજે - રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla
90 View
जनाब ये मोहब्बत भी कमाल होती है जिसको हुई वो खामखां ही बदनाम है राज़ आई तो जन्नत लगती है मुकम्मल न हुई तो सज़ा लगती है साथ रहे उम्रभर तो खुशनुमा जिंदगी लगती है बिछड़ गए तो दुखभरी दास्तां लगती है कहानी ये दो दिलों की होती है जान एकदूजे में जिसकी समाई रहती है ये मोहब्बत भी बेमिसाल होती है ©Riddhi Shukla
13 Love
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here