આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એ
  • Latest
  • Popular
  • Video

આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એવું કહી રડતા જોયો મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો એના પરિવાર ને હુંફ આપતા જોયો સાહેબ એની કઠિનાઈ માં એને જોયો જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો જીવ મા ફરી જીવ આવતા જોયો -રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla

#કવિતા #Gujaratikavita #gujaratipoems #gujaratipoem #gujarati  આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla

એક ગરીબ 💔 #poor #gujarati #gujaratipoems #gujaratipoem #Gujaratikavita

17 Love

Trending Topic