Krishna
  • Latest
  • Popular
  • Video
#ભક્તિ #Janamashtmi2020  જ્યાં ઠાકર ની મેર હોય
ત્યાં પ્રત્યેક ક્ષણ લીલા લહેર
જ હોય મારા વાલા...

©RjSunitkumar
#ભક્તિ #Janamashtmi2020  ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી 
માંગવાની જરૂર  જ નથી
તમે એમને જ માંગી લો 
બધુજ આપો આપ મળી જશે..

©RjSunitkumar

All sorrows disappears when you are with me.. ©Ankita Tiwari

#krishna_love #Krishna #Quotes #SAD  All sorrows disappears when you are with me..

©Ankita Tiwari

#Krishna #Love #SAD #krishna_love

12 Love

#ભક્તિ #Janamashtmi2020  મળ્યું એ ઈશ્વરની કૃપા
ના મળ્યું એ ઈશ્વર ની ઈચ્છા.

©RjSunitkumar
#ભક્તિ #Janamashtmi2020  જો તમારામાં ખરી આસ્તિકતા છે તો
તમે ગમે તેવા કપરા સમયમાં પણ
ખુશીઓ શોધી જ લો છો..

©RjSunitkumar

कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम: . ©Asheesh Mishra

#krishana #narayan #Bhakti  कृष्णाय वासुदेवाय हरये परमात्मने। 
प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम:












.

©Asheesh Mishra

कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम: #krishana #narayan

16 Love

Trending Topic