Daughter quotes
  • Latest
  • Popular
  • Video

દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,* નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ? ©AADHIYA SAMIR(SANGATH)

#દીકરી #Quotes  દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,*

નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ?

©AADHIYA SAMIR(SANGATH)

દીકરી દુનિયા નો નિયમ છે સૌથી વ્હાલી વસ્તુ તો છોડવી જ પડે એટલે તો એક પિતા ને દીકરી થી અલગ થવું જ પડે છે

#દીકરી  દીકરી દુનિયા નો નિયમ છે
સૌથી વ્હાલી વસ્તુ તો છોડવી જ પડે
એટલે તો એક પિતા ને દીકરી થી અલગ થવું જ પડે છે

દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી, કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..! રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી, પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..! જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી, તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..! તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી, આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..! આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી, મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..! ઇમરાન પઠાણ *અમન*

#દીકરી #કવિતા  દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી,
કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..!

રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી,
પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..!

જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી,
તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..!

તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી,
આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..!

આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી,
મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..!

ઇમરાન પઠાણ *અમન*

મારી દીકરી.. #દીકરી

9 Love

દીકરી દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે, દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે . જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી – દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે. હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો, એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે. પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે , એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે. રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ? દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે. join instagram devang_limbani_offical - devang Limbani

#દીકરી  દીકરી 

દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં



આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે,
દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે .

જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી –
દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે.

હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો,
એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે.

પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે ,
એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે.

રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ?
દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે.
join instagram
devang_limbani_offical
- devang Limbani

દીકરી लोगों को लगता है कि सिर्फ मां ही बच्चों को अधिक प्यार करती है। मां की आँसुओं को तो सबने देखा है लेकिन एक पिता को रोते हुए वो मां भी नहीं देख पाती। MR.HUBBY

#daughter #Family #Mother #father  દીકરી लोगों को लगता है कि सिर्फ मां ही बच्चों को अधिक प्यार करती है।
मां की आँसुओं को तो सबने देखा है लेकिन एक पिता को रोते हुए वो मां भी नहीं देख पाती।
MR.HUBBY

દીકરી દીકરી એ દીવો છે જેની જ્યોત થી બે ઘર માં પ્રકાશ ફેલાય છે -rahee gandhi

#પ્યાર #विचार #દીકરી  દીકરી દીકરી એ દીવો છે 
જેની જ્યોત થી બે ઘર માં પ્રકાશ ફેલાય છે

-rahee gandhi
Trending Topic