writer Devang Limbani

writer Devang Limbani Lives in Porbandar, Gujarat, India

write Devang Limbani (instagram)

  • Latest
  • Popular
  • Repost
  • Video

White માણસ જો માત્ર પોતાની જ ચિંતા કરે તો એનો બેડો પાર થઇ જાય! માણસ પોતાના કરતાં વધુ ચિંતા બીજા લોકોની કરતો હોય છે! કોણ શું કરે છે? એણે જે કર્યું છે એ બરોબર કર્યું છે કે નહીં? કોણે શું કરવું જોઇએ? એ વિશે માણસ ફટ દઇને અભિપ્રાય આપી દેતો હોય છે. કોઇના વિશે કંઇ કહેવું બહુ સહેલું છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોવ તો હું આવું થવા જ ન દઉં! અરે ભાઈ, તું એની જગ્યાએ નથી! કોઇ કોઇની જગ્યાએ હોતું જ નથી. દરેક પોતાની જગ્યાએ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગ અને માનસિકતા મુજબ નિર્ણયો લેતા હોય છે. ©writer Devang Limbani

#GoodMorning #Quotes  White માણસ જો માત્ર પોતાની જ ચિંતા કરે તો એનો બેડો પાર થઇ જાય! માણસ પોતાના કરતાં વધુ ચિંતા બીજા લોકોની કરતો હોય છે! કોણ શું કરે છે? એણે જે કર્યું છે એ બરોબર કર્યું છે કે નહીં? કોણે શું કરવું જોઇએ? એ વિશે માણસ ફટ દઇને અભિપ્રાય આપી દેતો હોય છે. કોઇના વિશે કંઇ કહેવું બહુ સહેલું છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એની જગ્યાએ હું હોવ તો હું આવું થવા જ ન દઉં! અરે ભાઈ, તું એની જગ્યાએ નથી! કોઇ કોઇની જગ્યાએ હોતું જ નથી. દરેક પોતાની જગ્યાએ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ, સંજોગ અને માનસિકતા મુજબ નિર્ણયો લેતા હોય છે.

©writer Devang Limbani

#GoodMorning

14 Love

White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય. ©writer Devang Limbani

#love_shayari #Quotes  White જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી. હાથની રેખા એક વખત જોઇ જોજો, કોઇ રેખા એકદમ સીધી હોતી નથી. જિંદગીનું પણ એવું જ છે. ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે, આપણા જેવું સુખી દુનિયામાં કોઇ નથી. ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે જાણે બધું જ ખતમ થઇ ગયું છે. એવામાં જ અચાનક કંઇક એવું થાય છે જેનાથી બધું જ બદલાઇ જાય.

©writer Devang Limbani

#love_shayari

16 Love

White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે.... બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. પણ પપ્પા નથી લઈ શકતી... સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે... પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું... બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે... ©writer Devang Limbani

#fathers_day #SAD  White આજે ફાધર ડે ના દિવસે મારા મિત્ર શ્વેતાબેન અમરેલીયા ના પિતાના ચરણોમાં મારા તરફથી 
યાદગારી તરીકે થોડા શબ્દ અર્પણ કરું છું

દિવસોને યાદો પાણીની જેમ વહેતી ગઈ પણ તમારી સુગંધ અને
 તમારી યાદો મારા શ્વાસા શ્વાસમાં હજી સુધી કાયમ છે....
 બધી વસ્તુ પપ્પા મારી પાસે છે.આજે પણ તમારી પાસે જીદ કરીને લેવી છે. 
પણ પપ્પા નથી લઈ શકતી...
સવારે જ્યારે પપ્પા હું તમારો ચહેરો જોઉં છું 
ત્યારે મારી આંખોમાં અકલ્પનીય યાદો અને તમારા સ્મરણો છપાયેલા હોય છે
 ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે...
પપ્પા તમે તો મારા હૃદયના એક એક ધબકારા માં છુપાયેલા છો
 કદાચ આ પ્રાણ જાય તો તમારી યાદો જાય
 બાકી પપ્પા તમને હું મારા જીવનમાંથી કોઈ
 દિવસ એવો દિવસ નહીં આવે કે હું યાદ નહીં કરું...
બસ તમારો સ્નેહ તમારી યાદો હિમાલય જેવો 
તો તમારો પ્રેમ મારી સાથે જ છે. આજે પિતાનો દિવસ છે. 
પણ તમે તો મારા માટે અનમોલ ખજાનો છો
 .જે કોઈ દિવસ ખૂટશે નહીં આજે મારી
 આંખોમાં પાણી છે. પણ તમારા આશીર્વાદ હું 
તમારો સ્નેહ મારી પાસે હંમેશા છે...

©writer Devang Limbani

#fathers_day

13 Love

White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી... ©writer Devang Limbani

#life_quotes #SAD  White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી...

©writer Devang Limbani

#life_quotes

14 Love

White સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ. આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ. સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે. આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે. ©writer Devang Limbani

#sad_shayari  White સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ.
 આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ.
 સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે.
 આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે 
પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે.

©writer Devang Limbani

#sad_shayari

15 Love

White દરેક માણસે પોતાના માટે સમય ફાળવવો જોઇએ. એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી પેક ન રાખો કે, આપણા માટે કોઇ સમય જ ન બચે ©writer Devang Limbani

#Couple  White દરેક માણસે પોતાના માટે સમય ફાળવવો જોઇએ. 
એપોઇન્ટમેન્ટની ડાયરી એટલી પેક ન રાખો કે, 
આપણા માટે કોઇ સમય જ ન બચે

©writer Devang Limbani

#Couple

10 Love

Trending Topic