White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેન | ગુજરાતી Sad

"White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી... ©writer Devang Limbani"

 White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી...

©writer Devang Limbani

White તમે જીવનમાં ઘણા વ્યક્તિઓને મળ્યા હશે અને તેની યાદ પણ આવતી હશે પણ કોઈ પણ કારણસર કુદરતે તમને તેનાથી દૂર કરેલા હશે પણ ઘણા અર્થમાં તે સમય તે યાદ હંમેશા આપણા જીવનમાં છપાયેલી રહે છે અને તે યાદો પુષ્કળ પ્રમાણમાં ઘણીવાર આપણી સામે આવી અને ઉભી જાય છે આ જિંદગીનું સત્ય છે જે વસ્તુ જોઈએ છે તે મળતી નથી અને મળે છે તેની અપેક્ષા નથી... ©writer Devang Limbani

#life_quotes

People who shared love close

More like this

Trending Topic