દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી, કોયલ જેમ | ગુજરાતી કવિતા

"દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી, કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..! રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી, પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..! જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી, તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..! તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી, આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..! આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી, મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..! ઇમરાન પઠાણ *અમન*"

 દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી,
કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..!

રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી,
પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..!

જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી,
તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..!

તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી,
આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..!

આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી,
મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..!

ઇમરાન પઠાણ *અમન*

દીકરી કાલીઘેલી કાલીઘેલી વાતું કરતી દીકરી, કોયલ જેમ કલરવ કરતી મારીદીકરી..! રંગબેરંગી ખયાલો ને પાંખો આપતી દીકરી, પતંગિયાની જેમ આકાશમાં વિહરતી મારી દીકરી..! જાતભાતની ઢીંગલી ને રમાડતી મારી દીકરી, તુટાફુટા ગીત સ્નેહ ના ગાતી મારી દીકરી..! તોફાન મસ્તી ને ઝીદે ચળતી દીકરી, આખાય ઘરને નાચ નચાવતી મારી દીકરી..! આભાર તારો રબ મારે ઘેર મોકલી આ દીકરી, મારે મન તો નેઅમત અને રહેમત છે મારી દીકરી..! ઇમરાન પઠાણ *અમન*

મારી દીકરી..

#દીકરી

People who shared love close

More like this

Trending Topic