imran pathan

imran pathan Lives in Ahmedabad, Gujarat, India

मेरी सादगी ने मुझे गुमनाम ही रखा , कुछ तो हुनर सीखा दे ..*ए-अमन* की मशहूर हो जाऊं..!! इमरान पठाण *अमन* I'm not a poet but sometimes I write some words from the deep of my Heart... I m a Business man of Pharmaceutical company at Ahmedabad ,Gujarat

  • Latest
  • Popular
  • Video

દિલ તારું જાણે બંધ દરવાજો , ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું , ને' હું સૂકું સાવ એક પનઘટ..! તું સૂરમધુર સંગીત ની લય , ને'હું હોય જાણે કોઈ શોરબકોર ..! તું ચમન ના ફૂલોની છે રંગત , ને' હું જાણે કાંટાળી વાડ..! તું ઇન્દ્રધનુષી છે રંગ ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! તું લાગણી ભીનો ઝરમર વરસાદ, ને' હું *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..! ઇમરાન પઠાણ *અમન* ©imran pathan

#શાયરી #Door  દિલ તારું જાણે બંધ દરવાજો ,
ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! 

તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું ,
ને' હું  સૂકું સાવ એક પનઘટ..!

તું સૂરમધુર સંગીત ની લય ,
ને'હું હોય જાણે કોઈ  શોરબકોર ..!

 તું ચમન ના ફૂલોની છે રંગત ,
ને' હું  જાણે કાંટાળી વાડ..!

તું ઇન્દ્રધનુષી છે રંગ
ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! 

તું લાગણી ભીનો ઝરમર વરસાદ,
ને' હું  *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..!


ઇમરાન પઠાણ *અમન*

©imran pathan

#Door - દિલ તારુ બંધ દરવાજા...

14 Love

White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી , કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી, કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..! કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી, કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..! કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..! કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી , કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..! ઇમરાન ખાન "અમન" ©imran pathan

#શાયરી #good_night  White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી ,
કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! 

કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી,
કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..!

કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી,
કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..!

કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી
કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..!

કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી ,
કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..!

ઇમરાન ખાન "અમન"

©imran pathan

#good_night

13 Love

White अंजुमन में जब हम मिलेंगे तो तमाशा भी होगा , अश्कों का सैलाब और जज़्बातो का मेला भी होगा। वफ़ा बहौत थी तेरे मेरे दरमिया, बेवफ़ा हमारे बीच ये वक्त ही होगा..।। मालूम कहा था कि यूं बिछड़ जायेंगे , तेरे मेरे बीच में अब बस यादों के रंग ही रहेंगे..! यूं तो बिखरकर फिज़ा में , अब बस महोब्बत ही रहेगी, मौत ही मिलाएगी हमें 'अमन' अब कोई जुदाई न होगी..! इमरानख़ान "अमन" ©imran pathan

#कविता #love_shayari  White अंजुमन में जब हम मिलेंगे 
तो तमाशा भी होगा ,
अश्कों का सैलाब और जज़्बातो का मेला भी होगा।

वफ़ा बहौत थी तेरे मेरे दरमिया, 
बेवफ़ा हमारे बीच ये वक्त ही होगा..।। 

मालूम कहा था कि यूं  बिछड़ जायेंगे ,
तेरे मेरे बीच में अब बस यादों के रंग ही रहेंगे..!

यूं तो बिखरकर फिज़ा में , अब बस महोब्बत ही रहेगी,
मौत ही मिलाएगी हमें 'अमन' अब कोई जुदाई न होगी..!

इमरानख़ान "अमन"

©imran pathan

#love_shayari

16 Love

White कुछ तो ग़लती रही होगी हमारे बुजुर्गों की , ये चमन पर यू ही तो दाग़ नहीं बिखरे होते..! कब तक ख़ुरेडोंगे वतन के इस दाग़ को , अच्छा होता कि महोब्बत से धोये जाते..! कोई रंजिश नही पर इक शिकवा है बुजुर्गों से, हाथ काटने से अच्छा होता की हाथ बढ़ाये होते..! कह्ते है कि मुहोब्बत हर मर्ज की दवा है, काश इस ज़ख़्म-ए-दाग़ पर भी आज़माये होते..! सुने थे कई वाक़ये-आज़ादी के, काश अब इसे फ़िरसे सबको सुनाया जाये..! इक घुटन सी महसूस हो रही है *अमन* अब ये फ़िज़ाओ में , खुली हवाओ को भी अब बुलाया जाये..! इमरान पठाण *अमन* #खुली हवा - नये विचारो को ©imran pathan

#happy_independence_day #कविता #खुली  White कुछ तो ग़लती रही होगी हमारे बुजुर्गों की , 
ये चमन पर यू ही तो दाग़ नहीं बिखरे होते..! 

कब तक ख़ुरेडोंगे वतन के इस दाग़ को , 
अच्छा होता कि महोब्बत से धोये जाते..! 

कोई रंजिश नही पर इक शिकवा है बुजुर्गों से, 
हाथ काटने से अच्छा होता की हाथ बढ़ाये होते..! 

कह्ते है कि मुहोब्बत हर मर्ज की दवा है,
काश इस ज़ख़्म-ए-दाग़ पर भी आज़माये होते..!

सुने थे  कई वाक़ये-आज़ादी के,
काश अब इसे फ़िरसे सबको  सुनाया जाये..! 

इक घुटन सी महसूस हो रही है *अमन* अब ये फ़िज़ाओ में , 
खुली हवाओ को भी अब बुलाया जाये..! 

इमरान पठाण *अमन*

#खुली हवा - नये विचारो को

©imran pathan

White सब मज़हब पर अब मिट्टी दालो , इश्क़ को ही बस अपना मज़हब मानो..! इमरान पठाण "अमन" ©imran pathan

#शायरी #love_shayari  White सब मज़हब पर अब मिट्टी दालो ,
इश्क़ को ही बस अपना मज़हब मानो..!

इमरान पठाण "अमन"

©imran pathan

#love_shayari

14 Love

a-person-standing-on-a-beach-at-sunset गुस्ताख़ दिल ये समझ नहीं पाता, इश्क़ है या फ़साना ये समझ में नही आता..! इमरान पठाण *अमन* ©imran pathan

#शायरी  a-person-standing-on-a-beach-at-sunset गुस्ताख़ दिल ये समझ नहीं पाता,
इश्क़ है या फ़साना ये समझ में नही आता..!
इमरान पठाण *अमन*

©imran pathan

गुस्ताख दिल ..

13 Love

Trending Topic