દિલ તારું જાણે બંધ દરવાજો , ને' હું દરવાજા પર ની ખ | ગુજરાતી શાયરી અને

"દિલ તારું જાણે બંધ દરવાજો , ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું , ને' હું સૂકું સાવ એક પનઘટ..! તું સૂરમધુર સંગીત ની લય , ને'હું હોય જાણે કોઈ શોરબકોર ..! તું ચમન ના ફૂલોની છે રંગત , ને' હું જાણે કાંટાળી વાડ..! તું ઇન્દ્રધનુષી છે રંગ ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! તું લાગણી ભીનો ઝરમર વરસાદ, ને' હું *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..! ઇમરાન પઠાણ *અમન* ©imran pathan"

 દિલ તારું જાણે બંધ દરવાજો ,
ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! 

તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું ,
ને' હું  સૂકું સાવ એક પનઘટ..!

તું સૂરમધુર સંગીત ની લય ,
ને'હું હોય જાણે કોઈ  શોરબકોર ..!

 તું ચમન ના ફૂલોની છે રંગત ,
ને' હું  જાણે કાંટાળી વાડ..!

તું ઇન્દ્રધનુષી છે રંગ
ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! 

તું લાગણી ભીનો ઝરમર વરસાદ,
ને' હું  *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..!


ઇમરાન પઠાણ *અમન*

©imran pathan

દિલ તારું જાણે બંધ દરવાજો , ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું , ને' હું સૂકું સાવ એક પનઘટ..! તું સૂરમધુર સંગીત ની લય , ને'હું હોય જાણે કોઈ શોરબકોર ..! તું ચમન ના ફૂલોની છે રંગત , ને' હું જાણે કાંટાળી વાડ..! તું ઇન્દ્રધનુષી છે રંગ ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! તું લાગણી ભીનો ઝરમર વરસાદ, ને' હું *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..! ઇમરાન પઠાણ *અમન* ©imran pathan

#Door - દિલ તારુ બંધ દરવાજા...

People who shared love close

More like this

Trending Topic