દીકરી દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં

"દીકરી દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે, દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે . જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી – દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે. હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો, એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે. પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે , એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે. રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ? દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે. join instagram devang_limbani_offical - devang Limbani"

 દીકરી 

દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં



આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે,
દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે .

જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી –
દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે.

હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો,
એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે.

પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે ,
એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે.

રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ?
દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે.
join instagram
devang_limbani_offical
- devang Limbani

દીકરી દીકરી નું શું મહત્વ છે પિતા ના જીવનમાં આંખમાં દિકરી વળાવ્યાનો ભેજ છે, દિકરી વગર આંગણુ કેવુ નિસ્તેજ છે . જમાઇ ના આંગણે રોજ હવે દિવાળી – દિકરી ના ચહેરે એવુ જગમગતુ તેજ છે. હુ દિકરી ને મો્ટી થતી રોકી ના શક્યો, એણે રમેલા ઢીંગલા પોતીયા સામે જ છે. પારકા ઘરે જઇ બાપની ચિંતા કર્યા કરશે , એની લાગણી એતો ઇશ્વરે આપેલો દહેજ છે. રોજ રીંડીંગ નાઇટ લેમ્પ સ્વીચ ઓન કોણ કરે છે ? દિકરી ના અધ્યન કક્ષમા તો ખાલી ખુરશી અને મેજ છે. join instagram devang_limbani_offical - devang Limbani

#દીકરી

People who shared love close

More like this

Trending Topic