AADHIYA SAMIR(SANGATH)

AADHIYA SAMIR(SANGATH) Lives in Bhavnagar, Gujarat, India

ACTOR WRITER FILM MAKER

  • Latest
  • Popular
  • Video

દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,* નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ? ©AADHIYA SAMIR(SANGATH)

#દીકરી #Quotes  દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,*

નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ?

©AADHIYA SAMIR(SANGATH)

દુનીયા નો નિયમ છે બોસ!! તમે આગળ વધશો દુનિયા તમારી પાછળ થી વાતો કરશે જ, પણ એ પાછળ થીજ કરશે કેમકે એ અમુક એવા નમૂનાઓ હોય છે કે જે તમારા લેવલ સુધી પોહચવા અસમર્થ છે ©AADHIYA SAMIR(SANGATH)

#MereKhayaal  દુનીયા નો નિયમ છે બોસ!!
તમે આગળ વધશો
દુનિયા તમારી પાછળ થી વાતો કરશે જ,
પણ એ પાછળ થીજ કરશે કેમકે એ અમુક એવા નમૂનાઓ હોય છે કે જે તમારા લેવલ સુધી પોહચવા અસમર્થ છે

©AADHIYA SAMIR(SANGATH)

#MereKhayaal

10 Love

मैंने ताले से सीखा है वफा का हुनर वो टूट गया लेकिन चाबी नहीं बदली ©AADHIYA SAMIR(SANGATH)

#WorldAsteroidDay  मैंने ताले से सीखा है वफा का हुनर वो टूट गया लेकिन चाबी नहीं बदली

©AADHIYA SAMIR(SANGATH)

*આકાશમાં ઊડવું હોય ને મિત્રો તો શરૂવાત તો તમારે જમીન પરથીજ કરવી પડે છે અને ઉડ્યા પછી પણ એ જમીન પર દરરોજ જોતા રેહવું પડે છે ©AADHIYA SAMIR(SANGATH)

 *આકાશમાં ઊડવું હોય ને મિત્રો તો શરૂવાત તો તમારે જમીન પરથીજ કરવી પડે છે અને ઉડ્યા પછી પણ એ જમીન પર દરરોજ જોતા રેહવું પડે છે

©AADHIYA SAMIR(SANGATH)

*આકાશમાં ઊડવું હોય ને મિત્રો તો શરૂવાત તો તમારે જમીન પરથીજ કરવી પડે છે અને ઉડ્યા પછી પણ એ જમીન પર દરરોજ જોતા રેહવું પડે છે ©AADHIYA SAMIR(SANGATH)

7 Love

તક્લીફ ભલે ને કરોડો હોય માત્ર તમારા ચેહરા નું સ્મિત જ કાફી છે,અને એકજ શબ્દ હા મોજ હા... ©AADHIYA SAMIR(SANGATH)

 તક્લીફ ભલે ને કરોડો હોય માત્ર તમારા ચેહરા નું સ્મિત જ કાફી છે,અને એકજ શબ્દ
હા મોજ હા...

©AADHIYA SAMIR(SANGATH)

તક્લીફ ભલે ને કરોડો હોય માત્ર તમારા ચેહરા નું સ્મિત જ કાફી છે,અને એકજ શબ્દ હા મોજ હા... ©AADHIYA SAMIR(SANGATH)

11 Love

માન,સન્માન હમેશા સમય અને સ્થિતિ નું હોય છે પરંતુ મનુષ્ય એને પોતાનુ સમજી લે છે,માન્યું કે એ એની મેહનતનુંજ છે પણ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે અહંકાર પૂર્ણ સ્વરૂપમાં એના મગજ પર હાવી થાય છે ©AADHIYA SAMIR(SANGATH)

 માન,સન્માન હમેશા સમય અને સ્થિતિ નું હોય છે પરંતુ મનુષ્ય એને પોતાનુ સમજી લે છે,માન્યું કે એ એની મેહનતનુંજ છે પણ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે અહંકાર પૂર્ણ સ્વરૂપમાં એના મગજ પર હાવી થાય છે

©AADHIYA SAMIR(SANGATH)

માન,સન્માન હમેશા સમય અને સ્થિતિ નું હોય છે પરંતુ મનુષ્ય એને પોતાનુ સમજી લે છે,માન્યું કે એ એની મેહનતનુંજ છે પણ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે અહંકાર પૂર્ણ સ્વરૂપમાં એના મગજ પર હાવી થાય છે ©AADHIYA SAMIR(SANGATH)

8 Love

Trending Topic