tags

New gujarati love story online reading Status, Photo, Video

Find the latest Status about gujarati love story online reading from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujarati love story online reading.

  • Latest
  • Popular
  • Video

सनम मेरी किसी भी शायरी में तेरा नाम नही... तू बस दिल में है सरेआम नहीं.....✍️ ©Imran Khan

 सनम मेरी किसी भी शायरी में तेरा नाम नही...

तू बस दिल में है सरेआम नहीं.....✍️

©Imran Khan

love story

11 Love

White Use my Referral Code: abdulbasith5003 Join & Get Cash Now 😍 Join Now: 👉 https://nojoto.page.link/Wb7ru ©Abdul Basith

#Sad_Status  White Use my Referral Code: abdulbasith5003
Join & Get Cash Now 😍

Join Now:
👉 https://nojoto.page.link/Wb7ru

©Abdul  Basith

#Sad_Status online job

6 Love

 Love isn't only love its a hard work,tears,trust and even few gimplses of devastation.But at the end of each day if you can still look at the person by your side and can't imagine anyone else you'd rather have there the pain and heartache and the ups and downs of love are worth it..

Vgm dear 🌹💋

©D. J.

love story

108 View

a-person-standing-on-a-beach-at-sunset કેવી  છે  મારી  અવદશા !  સમજાય તો સારું સખી, વાતો   હવે  ના  ખાનગી  ચર્ચાય   તો   સારું  સખી. તારા   નયનના   જામ   પી  લીધાં  મહોબતમાં  અમે, મદહોશ  દિલ  મારું  હવે  સચવાય  તો  સારું સખી. ભાષા  નયનથી  પ્રેમની  મોઘમ  કરો  છો  કાં  સનમ? આંખોના   ઈશારા   મને   પરખાય  તો  સારું  સખી. આ  પ્રેમમાં  ના  ચૈન  દિનમાં છે  ના  રાતે  શાંતિ છે! હાલત  અમારી  પણ  તને  દેખાય  તો  સારું  સખી. હું પણ  કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે, તું  એક  ક્ષણ  માટે  જરા  હરખાય  તો  સારું સખી. આંખો  ટકી છે  એક  તારી  રાહ  પર દિલબર  હજી, મળવાને  માટે "નીલ"  તે  વલખાય  તો  સારું  સખી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#gujarati #SunSet #gazal  a-person-standing-on-a-beach-at-sunset કેવી  છે  મારી  અવદશા !  સમજાય તો સારું સખી,
વાતો   હવે  ના  ખાનગી  ચર્ચાય   તો   સારું  સખી.

તારા   નયનના   જામ   પી  લીધાં  મહોબતમાં  અમે,
મદહોશ  દિલ  મારું  હવે  સચવાય  તો  સારું સખી.

ભાષા  નયનથી  પ્રેમની  મોઘમ  કરો  છો  કાં  સનમ?
આંખોના   ઈશારા   મને   પરખાય  તો  સારું  સખી.

આ  પ્રેમમાં  ના  ચૈન  દિનમાં છે  ના  રાતે  શાંતિ છે!
હાલત  અમારી  પણ  તને  દેખાય  તો  સારું  સખી.

હું પણ  કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે,
તું  એક  ક્ષણ  માટે  જરા  હરખાય  તો  સારું સખી.

આંખો  ટકી છે  એક  તારી  રાહ  પર દિલબર  હજી,
મળવાને  માટે "નીલ"  તે  વલખાય  તો  સારું  સખી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

#SunSet love poetry for her #gazal #gujarati #Love #Life

12 Love

New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#Newyear2025 #gujarati #gazal  New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

#Newyear2025 #gazal #gujarati #life #Love

9 Love

Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું... ©neel

#gujarati #Shaayari #library  Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં 
તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું...

©neel

#library #Shaayari #gujarati #Love #Life

8 Love

Trending Topic