New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્ | ગુજરાતી Poetry

"New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel"

 New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી,
પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી!

શું નશો છે એ અદાનો એ ન પૂછો મને,
બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી.

રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે,
નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી.

સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી,
ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી.

રતજગામાં નામ લેવાયો મહોબત થકી,
જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી.

આંખ આજે ના મળાવે નીલ એ ના સહી.
હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી.

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#Newyear2025 #gazal #gujarati #life #Love

People who shared love close

More like this

Trending Topic