English
follow me on Instagram: rahulsolanki_91
Rahul solanki
299 View
258 View
રાધા પુછે છે કૃષ્ણને... બંઘ કરી લીધા કેમ તે આમ આતમ ના ઓરડા... તારી આંખના ભીજાણી કેમ મને આમ છોડતાં.. ગોકુળ,મથુરા,વ્રજ હવે કયાં શોધું તારા ઠેકાણાં... વાંસળીના સુરના એંધાણે શોધું છું તારા સરનામાં.. રુદન મારું ના સમજ્યો તું શીદ ને ઓ કાહના... આમ મુજથી તુ અંતર ના રાખ મારા વહાલા ... ©Rahul solanki
9 Love
રસ્તો રોકીને ભલે બેઠા છે લોક, એ વચ્ચેથી જરાક દુર થઇ જાવું છે.. વિખરાયેલા રેતના ઢગલાઓ ને જરા ફરીથી આજે મહાલવું છે... અશ્રુઓના એ ઉંડા ખાબોચીયામાં વહેણ બની તરતા થઈ જાવું છે, ભુસાયેલી યાદના ચિત્રફલકને ફરીથી કાગળમાં આજ કંડારવું છે... ©Rahul solanki
8 Love
દુરથી ઉડતી રેતમાં , ધુંધળી સાંજની એ વેળા, રુદન ભરેલા હૈયાને સંભાળે હાસ્યના એ રેલા, બાંધ્યા અને છોડયા વ્યસ્ત સંબંધોના એ છેડા, એકલતાના કીનારે શોધો સુના જીંદગીના મેળા... સંબંધોના ગણિતમાં કયાં કોઈ સાચા ને કોઈ ખોટા?? મુકીને જંજાળ જુઓ, તમે આતમથી પણ મોટા... ©Rahul solanki
7 Love
ધરની ખાલી અગાશી માં કોઈ સાદ પડે ને સાંભરુ હું તને.. હૈયાના ધબકારમાં કયાંક હું સાંભળું છું તને... વણકહેવાયેલ શબ્દો ને વાંચા આપતો જાઉં છું બધે, હૈયાં ના ધબકાર મા હવે બસ સાંભળું છું હુ તને.... અહેસાસ કોઈ જાણે અનેરો એમ માણું છું ઘણે.. વાત જો કયાંક તારી હોય તો હરખાવું હું મુંગા મને... ©Rahul solanki
You are not a Member of Nojoto with email
or already have account Login Here
Will restore all stories present before deactivation. It may take sometime to restore your stories.
Continue with Social Accounts
Download App
Stories | Poetry | Experiences | Opinion
कहानियाँ | कविताएँ | अनुभव | राय
Continue with
Download the Nojoto Appto write & record your stories!
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here