રાધા પુછે છે કૃષ્ણને... બંઘ કરી લીધા કેમ તે આમ

"રાધા પુછે છે કૃષ્ણને... બંઘ કરી લીધા કેમ તે આમ આતમ ના ઓરડા... તારી આંખના ભીજાણી કેમ મને આમ છોડતાં.. ગોકુળ,મથુરા,વ્રજ હવે કયાં શોધું તારા ઠેકાણાં... વાંસળીના સુરના એંધાણે શોધું છું તારા સરનામાં.. રુદન મારું ના સમજ્યો તું શીદ ને ઓ કાહના... આમ મુજથી તુ અંતર ના રાખ મારા વહાલા ... ©Rahul solanki"

 રાધા પુછે છે કૃષ્ણને...

બંઘ કરી લીધા  કેમ તે  આમ આતમ ના ઓરડા...
તારી આંખના ભીજાણી કેમ મને આમ છોડતાં..
ગોકુળ,મથુરા,વ્રજ  હવે કયાં શોધું  તારા ઠેકાણાં...
 વાંસળીના  સુરના એંધાણે  શોધું છું  તારા સરનામાં..
રુદન મારું ના સમજ્યો  તું  શીદ ને ઓ કાહના...
આમ મુજથી તુ અંતર ના  રાખ મારા વહાલા ...

©Rahul solanki

રાધા પુછે છે કૃષ્ણને... બંઘ કરી લીધા કેમ તે આમ આતમ ના ઓરડા... તારી આંખના ભીજાણી કેમ મને આમ છોડતાં.. ગોકુળ,મથુરા,વ્રજ હવે કયાં શોધું તારા ઠેકાણાં... વાંસળીના સુરના એંધાણે શોધું છું તારા સરનામાં.. રુદન મારું ના સમજ્યો તું શીદ ને ઓ કાહના... આમ મુજથી તુ અંતર ના રાખ મારા વહાલા ... ©Rahul solanki

#coldnights

People who shared love close

More like this

Trending Topic