રસ્તો રોકીને ભલે બેઠા છે લોક, એ વચ્ચેથી જરાક દુર થઇ જાવું છે..
વિખરાયેલા રેતના ઢગલાઓ ને જરા ફરીથી આજે મહાલવું છે...
અશ્રુઓના એ ઉંડા ખાબોચીયામાં વહેણ બની તરતા થઈ જાવું છે,
ભુસાયેલી યાદના ચિત્રફલકને ફરીથી કાગળમાં આજ કંડારવું છે...
©Rahul solanki
#you&Me