દુરથી ઉડતી રેતમાં , ધુંધળી સાંજની એ વેળા,
રુદન ભરેલા હૈયાને સંભાળે હાસ્યના એ રેલા,
બાંધ્યા અને છોડયા વ્યસ્ત સંબંધોના એ છેડા,
એકલતાના કીનારે શોધો સુના જીંદગીના મેળા...
સંબંધોના ગણિતમાં કયાં કોઈ સાચા ને કોઈ ખોટા??
મુકીને જંજાળ જુઓ, તમે આતમથી પણ મોટા...
©Rahul solanki
#Morningvibes