આરામ આરામ છે આરામ
ભાઇ આપણ ને તો આરામ
ધરમાં બેસી ગપ્પા મારવાનો
સ્નાન પતાવી
ધ્યાન પતાવી
પેટ તણી પૂજા પતાવી
રીમોટ લઈને સોફે ગોઠવાઈ
આપણે તો આરામ છે
ચિંતા ઓ બધી ખોવાણી
ધર ની દીવાલો મલકાઈ
બોલી પછી કાન માં
છાનોમાનો બેસ ને ઘરમાં
આતો લૉક ડાઉન છે
પણ મૈં કીધું. ભૈ
આપણે તો આરામ છે આરામ છે😂😂
આરામ ક્ષમતા સંદર્ભે ચાણક્યએ ખૂબ સરસ સૂત્રો આપ્યા છે અને આજે પણ એ એટલા જ પ્રસ્તુત છે. સમયની સાથે દુનિયા બદલાતી જાય છે. વિશ્વ હમેશાં પરિવર્તનશીલ હોય જ છે. આમ છતાં…
સફળતા – મંઝિલ નહીં માર્ગ છે.
આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી,
હસવા મથું છું, હસાતું નથી.
હતાં અરમાન, ઘવાયુ સ્વમાન,
રુંધયો શ્વાસ, શ્વસાતુ નથી.
થયો છું હેરાન, ના છે આરામ,
પડ્યો છે ઉંડો ઘા, રુઝાતુ નથી.
પીધો છે શરાબ, પીવા દો શરાબ,
હવે ના રોકો મને, મન ધરાયું નથી.
તું મારો છે પ્યાર, મારો છે શ્વાસ,
હવે મરાતું નથી ને જીવાતું નથી.
પ્રેમ💕જય લીમ્બચીયા
પોર, વડોદરા ૧૯.૧૦.૧૯
આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી,
હસવા મથું છું, હસાતું નથી.
હતાં અરમાન, ઘવાયુ સ્વમાન,
રુંધયો શ્વાસ, શ્વસાતુ નથી.
થયો છું હેરાન, ના છે આરામ,
પડ્યો છે ઉંડો ઘા, રુઝાતુ નથી.
પીધો છે શરાબ, પીવા દો શરાબ,
હવે ના રોકો મને, મન ધરાયું નથી.
તું મારો છે પ્યાર, મારો છે શ્વાસ,
હવે મરાતું નથી ને જીવાતું નથી.
પ્રેમ💕જય લીમ્બચીયા
પોર, વડોદરા ૧૯.૧૦.૧૯
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here