Ñïrãl Pätêl

Ñïrãl Pätêl

https://anicistan.blogspot.com/2017/12/blog-post_8.html?m=1

  • Latest
  • Popular
  • Video

ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે, આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે, સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે, દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે, આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે, ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે, જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે, આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે.

#ThinkingBack  ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે,
આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે,
સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે,
દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે,
આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે,
ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે,
જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે,
આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે.

વન વગર તો જીવન પણ નકામું છે.

#Forest  વન વગર તો જીવન પણ નકામું છે.

#Forest

10 Love

દોસ્ત ખભે તારો હાથ, અને જીવન ભર નો સાથ,

#DearCousins  દોસ્ત ખભે તારો હાથ,
અને જીવન ભર નો સાથ,

#DearCousins

12 Love

દૂર દૂર સુધી વરસાદ નથી દેખાતો, આ પવન વાદળી ને ભગાવી લઈ ગ્યો કે શું?

#OneSeason  દૂર દૂર સુધી વરસાદ નથી દેખાતો,
આ પવન વાદળી ને  ભગાવી લઈ ગ્યો કે શું?

#OneSeason

6 Love

મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય, મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય, શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય, એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય, વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય.. નિરલ ની કલમે.

#Trees  મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય,
મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય,
શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય,
એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય,
વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય
પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય..
                              નિરલ ની કલમે.

#Trees

12 Love

મેહનત કોઈ નથી જોઈ રહ્યું, કેમ કે બધા નું ધ્યાન ભૂલ શોધવા માં છે..

#droplets  મેહનત કોઈ નથી જોઈ રહ્યું,
કેમ કે
બધા નું ધ્યાન ભૂલ શોધવા માં છે..

#droplets

11 Love

Trending Topic