આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી, હસવા મથું છું, હ | ગુજરાતી શાયરી અને

"આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી, હસવા મથું છું, હસાતું નથી. હતાં અરમાન, ઘવાયુ સ્વમાન, રુંધયો શ્વાસ, શ્વસાતુ નથી. થયો છું હેરાન, ના છે આરામ, પડ્યો છે ઉંડો ઘા, રુઝાતુ નથી. પીધો છે શરાબ, પીવા દો શરાબ, હવે ના રોકો મને, મન ધરાયું નથી. તું મારો છે પ્યાર, મારો છે શ્વાસ, હવે મરાતું નથી ને જીવાતું નથી. પ્રેમ💕જય લીમ્બચીયા પોર, વડોદરા ૧૯.૧૦.૧૯"

 આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી,
હસવા મથું છું, હસાતું નથી.

હતાં અરમાન, ઘવાયુ સ્વમાન,
રુંધયો શ્વાસ, શ્વસાતુ નથી.

થયો છું હેરાન, ના છે આરામ,
પડ્યો છે ઉંડો ઘા, રુઝાતુ નથી.

પીધો છે શરાબ, પીવા દો શરાબ,
હવે ના રોકો મને, મન ધરાયું નથી.

તું મારો છે પ્યાર, મારો છે શ્વાસ,
હવે મરાતું નથી ને જીવાતું નથી.

પ્રેમ💕જય લીમ્બચીયા
પોર, વડોદરા ૧૯.૧૦.૧૯

આરામ ભુલવા મથું છું, ભુલાતું નથી, હસવા મથું છું, હસાતું નથી. હતાં અરમાન, ઘવાયુ સ્વમાન, રુંધયો શ્વાસ, શ્વસાતુ નથી. થયો છું હેરાન, ના છે આરામ, પડ્યો છે ઉંડો ઘા, રુઝાતુ નથી. પીધો છે શરાબ, પીવા દો શરાબ, હવે ના રોકો મને, મન ધરાયું નથી. તું મારો છે પ્યાર, મારો છે શ્વાસ, હવે મરાતું નથી ને જીવાતું નથી. પ્રેમ💕જય લીમ્બચીયા પોર, વડોદરા ૧૯.૧૦.૧૯

People who shared love close

More like this

Trending Topic