Jay Limbachiya

Jay Limbachiya Lives in Por, Gujarat, India

બસ થોડા માં ઘણું કહેવું છે..

  • Latest
  • Popular
  • Video

હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે, ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે. તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી, આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે. હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને, ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે. જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય, પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે. ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું, આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪ વતન - વરખડ, રાજપીપલા ©Jay Limbachiya

#શાયરી  હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે,
ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે.

તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી,
આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે.

હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને,
ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે.

જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય,
પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે.

ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું,
આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે.

પ્રેમ 💕 જય લીમ્બચીયા
પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪
વતન - વરખડ, રાજપીપલા

©Jay Limbachiya

હે મા તને આમંત્રણ આપ્યું તું મારા આંગણે, ને તે મને જ બોલાવી લીધો તારા આંગણે. તારા આગમનની તૈયારી કરી હતી આગોતરી, આનંદ ઉલ્લાસ જ્યાં માતમ છવાયો મારા આંગણે. હર્ષભેર ભાવથી આજ મળતો હોત કેવો હું સૌને, ને સૌ વિલા મોઢે મળવા આવ્યા મારા આંગણે. જન્મ એક સત્ય એમ મૃત્યુ પણ છે એક સત્ય, પણ સુખનો પ્રસંગ બન્યો શોકનો મારા આંગણે. ખુશીઓથી છલકાતું ને મલકાતું મારું આંગણું, આશિષ તું સુખ શાંતિના દેજે તું મારા આંગણે. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર, વડોદરા ૦૪.૦૨.૨૦૨૪ વતન - વરખડ, રાજપીપલા ©Jay Limbachiya

12 Love

#શાયરી #outofsight  ना जाने क्यु दोस्त मेरी रूठ गयी है मुझसे,
ऐसी भी क्या खता हो गई है मुझसे,
पहले तो वो पोस्ट मेरी पढ़ती थी,
लाईक भी तो करतीं थीं,
पर अब तो क्या पता?
वो पढ़ते भी हैं या नहीं पोस्ट मेरी?
💕

©Jay Limbachiya

#outofsight

27 View

સમજણ કેરો દરિયો આખો ઉલેચાઈ ગયો, બાળીતી એની જાત આખી હોમાઈ ગયો. ઘરમાં સૌને સાથે રાખ્યા પગભર કરવા, મહેનતનો પરસેવો પાડી એ વેંચાઈ ગયો. પાંખો મળતા ઉડ્યા પંખી જો આકાશે, એમની ખુશી ને જોતા પણ હરખાઈ ગયો. નાના છે એ, મારાં છે એ, એટલે ઘસાયો, ફરજ હતી તોયે કહેતાં, ભઈ ઓળખાઈ ગયો. મન મોટું રાખીને 'જય' અપમાન એ સહેતો, મતલબની આ દુનિયા જોઈ હેબતાઈ ગયો. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર વડોદરા ૦૩.૦૧.૨૦૨૪ વતન - વરખડ રાજપીપલા ©Jay Limbachiya

#શાયરી  સમજણ  કેરો  દરિયો  આખો ઉલેચાઈ ગયો,
બાળીતી  એની  જાત  આખી  હોમાઈ  ગયો.

ઘરમાં   સૌને  સાથે   રાખ્યા  પગભર   કરવા,
મહેનતનો   પરસેવો  પાડી  એ  વેંચાઈ  ગયો.

પાંખો   મળતા  ઉડ્યા   પંખી   જો   આકાશે,
એમની  ખુશી  ને  જોતા  પણ  હરખાઈ ગયો.

નાના  છે  એ,  મારાં  છે એ,  એટલે  ઘસાયો,
ફરજ હતી તોયે કહેતાં, ભઈ ઓળખાઈ ગયો.

મન  મોટું  રાખીને  'જય' અપમાન એ સહેતો,
મતલબની  આ  દુનિયા  જોઈ  હેબતાઈ ગયો.

પ્રેમ 💕 જય લીમ્બચીયા
પોર વડોદરા ૦૩.૦૧.૨૦૨૪
વતન - વરખડ રાજપીપલા

©Jay Limbachiya

સમજણ કેરો દરિયો આખો ઉલેચાઈ ગયો, બાળીતી એની જાત આખી હોમાઈ ગયો. ઘરમાં સૌને સાથે રાખ્યા પગભર કરવા, મહેનતનો પરસેવો પાડી એ વેંચાઈ ગયો. પાંખો મળતા ઉડ્યા પંખી જો આકાશે, એમની ખુશી ને જોતા પણ હરખાઈ ગયો. નાના છે એ, મારાં છે એ, એટલે ઘસાયો, ફરજ હતી તોયે કહેતાં, ભઈ ઓળખાઈ ગયો. મન મોટું રાખીને 'જય' અપમાન એ સહેતો, મતલબની આ દુનિયા જોઈ હેબતાઈ ગયો. પ્રેમ 💕 જય લીમ્બચીયા પોર વડોદરા ૦૩.૦૧.૨૦૨૪ વતન - વરખડ રાજપીપલા ©Jay Limbachiya

11 Love

हम बात करना तो चाहते हैं उनसे, पर उनकी इजाजत बिना ये मुमकीन नहीं। 💕 ©Jay Limbachiya

#શાયરી #alone  हम बात करना तो चाहते हैं उनसे,
पर उनकी इजाजत बिना ये मुमकीन नहीं।

💕

©Jay Limbachiya

#alone

10 Love

#શાયરી #ballet  उनकी आवाज सूनके हमें अच्छा लगा।
पर उन्हें कैसा लगा ये हमें ना पता लगा।

💕

©Jay Limbachiya

#ballet

27 View

वो हमसे अब भी नाराज़ हैं? क्या पता उसमें भी कोई राज़ है? 💕 ©Jay Limbachiya

#શાયરી #Shadow  वो हमसे अब भी नाराज़ हैं?
क्या पता उसमें भी कोई राज़ है?
💕

©Jay Limbachiya

#Shadow

11 Love

Trending Topic