માનવતા મહેકતી માનવતા આજ
ખમીરવંત વતન તણી
સૌ સહિયારા, સૌ સહભાગી
જજુમતા સૌ સાથે મળી
હાકલ પડી હાકલ પડી
મા ભોમની કાજ હાકલ પડી
સંકટ છે આ સૌ કઇ નું
સૌ લડીએ ચાલો સંગ મળી ને
કોરોના ના કેર છે એવો
અડકતા વૈત અભડાવે એવો
પ્રધાન સેવક નો આવ્યો કોલ
છુટકારા નો બસ એક જ માર્ગ
ધર મા રહેજો ધરમાં રહેજો
ના ક્યાંય અડકશો
ના બહાર નીકળશો
માનવતા મા રંગો ભરજો
કરશો નહિ જો આ વાતો નો ભંગ
જીતી જઈશું જંગ આપણે સૌ સંગ
વંદે ભારત માતરમ્
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
આરામ આરામ છે આરામ
ભાઇ આપણ ને તો આરામ
ધરમાં બેસી ગપ્પા મારવાનો
સ્નાન પતાવી
ધ્યાન પતાવી
પેટ તણી પૂજા પતાવી
રીમોટ લઈને સોફે ગોઠવાઈ
આપણે તો આરામ છે
ચિંતા ઓ બધી ખોવાણી
ધર ની દીવાલો મલકાઈ
બોલી પછી કાન માં
છાનોમાનો બેસ ને ઘરમાં
આતો લૉક ડાઉન છે
પણ મૈં કીધું. ભૈ
આપણે તો આરામ છે આરામ છે😂😂
માર્ગ થોડોક કઇ ધિરો પડું
જગ આગળ દોડી જાય છે
પાછળ દોડી આગળ જાઉં
પાછું એ આગળ દોડી જાય છે
દોડી દોડી શું કરું શું કરું
જગ આગળ દોડી જાય છે
જીવન ને જાણવું કે માણવું
જગ આગળ દોડી જાય છે
દિવસ ને રાત નો સંયોગ છે બસ
જગ આગળ દોડી જાય છે
સમયબદ્ધ હું શું શું કરું
જગ આગળ દોડી જાય છે
સત્ માર્ગ પર હું ચાલતો
ભલે એ આગળ દોડી થાકતો
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here