નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મુજ અશ્રુ ભીની

"નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે ઓમ્ નમઃ પારવતી પતયે હર હર મહાદેવ. 🌷 હર .............. સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ 💐💐💐🙏🙏🙏 પ્રતિક જે.ગોર"

 નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા
મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે

તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે
મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે

શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું
શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું

બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું
બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું

આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી
મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે
હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ
બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે

ઓમ્ નમઃ પારવતી પતયે 
હર હર મહાદેવ. 🌷
હર ..............
સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ
💐💐💐🙏🙏🙏
પ્રતિક જે.ગોર

નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે ઓમ્ નમઃ પારવતી પતયે હર હર મહાદેવ. 🌷 હર .............. સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ 💐💐💐🙏🙏🙏 પ્રતિક જે.ગોર

#ધર્મ

People who shared love close

More like this

Trending Topic