Vijay Gohel Saahil

Vijay Gohel Saahil

About Author - વિજય ગોહેલ કવિ , લેખક ઉપનામ સાહીલ જન્મ : અમદાવાદ સાહિત્ય લેખન : લેખો, વાર્તા, ગઝલ, કાવ્ય , રચના , અને એમની સૌ પ્રથમ વાર્તા પ્રતિક્ષા આક્રોશ ન્યૂઝ પેપર માં પ્રકાશિત થઇ હતી કોલેજ કાળ થી અને મરીઝ સાહેબ ની ગઝલો થી પ્રેરાઈએ ને અને સાહિત્ય માં રસ હોવા થી એ લેખન તરફ પ્રેરાયા ધબકાર ગ્રુપ ના અભિવ્યક્તિ નામ ના ઈ મેગેઝીન માં એમની સૌ પ્રથમ ગઝલ ''દર્દ'' પ્રકાશિત થઇ હતી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ, વ્યક્તિત્વ ને અનુરૂપ લખવું એમની એક રચના ઓ દિલ ને દર્દ દેનારા , સંગીત માં લયબદ્ધ થઇ ને રજુ થઇ છે જે You tube પાર પ્રાપ્ય છે..

https://youtube.com/channel/UCd_OOxhi17YKUYQPDm3MfVw

  • Latest
  • Popular
  • Video

White एक जंग खुद के साथ भी, बड़ी लंबी चली थी तब सवाल जमीं का नही खुद के जमीर का था दोनो तरफ हुई तबाही, दोनो तरफ़ हुआ डुबना एक में कातिल दरिया, एक में दोष आंखो का था ©Vijay Gohel Saahil

 White एक जंग खुद के साथ भी, बड़ी लंबी चली थी
तब सवाल जमीं का नही खुद के जमीर का था

दोनो तरफ हुई तबाही, दोनो तरफ़ हुआ डुबना
एक में कातिल दरिया, एक में दोष आंखो का था

©Vijay Gohel Saahil

White एक जंग खुद के साथ भी, बड़ी लंबी चली थी तब सवाल जमीं का नही खुद के जमीर का था दोनो तरफ हुई तबाही, दोनो तरफ़ हुआ डुबना एक में कातिल दरिया, एक में दोष आंखो का था ©Vijay Gohel Saahil

12 Love

White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં જેમજ તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ? ©Vijay Gohel Saahil

 White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે
યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે

ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં  જેમજ
તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ?

©Vijay Gohel Saahil

White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં જેમજ તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ? ©Vijay Gohel Saahil

13 Love

White એ દીવસે પણ રાંધણ છઠ્ઠ પછી ની શીતળા સાતમે ફૂટપાથ નજીક એક કાર આવી, ડ્રાઈવરે જમવાનુ ભરેલી થેલી એક બહેન અને બાળક ને આપી અને કાર નિકળી ગઈ. થેલી માં ગઈકાલ ની બનાવેલી વાનગીઓ હતી, બાળકે કુતુહલતા થી માં ને પૂછ્યું માં આજે આટલું સરસ જમવાનું કેમ, માં એ કહ્યું શીતળા સાતમ હોય એટલે લોકો સારી વાનગીઓ આજે બનાવીને આવતી કાલે જમે. બાળકે એક પૂરી મોઢા માં નાખી, અને બોલ્યો આપણે તો રોજ વાસી અને ગઈકાલ નું જ જમીએ છીએ, આપણે તો રોજ શીતળા સાતમ હોય હેં ને માં ?? માં એ એને છાતી સરસો ચાંપી દીધો. ©Vijay Gohel Saahil

#પ્રેરક #GoodMorning  White એ દીવસે પણ રાંધણ છઠ્ઠ પછી ની શીતળા સાતમે ફૂટપાથ નજીક એક કાર આવી, ડ્રાઈવરે જમવાનુ ભરેલી થેલી એક બહેન અને બાળક ને આપી અને કાર નિકળી ગઈ.

થેલી માં ગઈકાલ ની બનાવેલી વાનગીઓ હતી, બાળકે કુતુહલતા થી માં ને પૂછ્યું માં આજે આટલું સરસ જમવાનું કેમ, માં એ કહ્યું શીતળા સાતમ હોય એટલે લોકો સારી વાનગીઓ આજે બનાવીને આવતી કાલે જમે.

બાળકે એક પૂરી મોઢા માં નાખી, અને બોલ્યો આપણે તો રોજ વાસી અને ગઈકાલ નું જ જમીએ છીએ, આપણે તો રોજ શીતળા સાતમ હોય હેં ને માં ??

માં એ એને છાતી સરસો ચાંપી દીધો.

©Vijay Gohel Saahil

#GoodMorning

17 Love

उठो चलो रणभूमि में, अब खुद ही खुद को बचाना होगा कर देना सीधा सर कलम, बस अब ये ही तो बताना होगा લાશો, ચીસો, ચર્ચાઓ, મીણબત્તીઓ નથી જોવી નથી સાંભળવી નથી કરવી નથી પ્રગટાવવી કોણ હતું એ શોધી ને સીધી એ માથે ગોળી ધરવી છે હવે ©Vijay Gohel Saahil

#कविता #Woman  उठो चलो रणभूमि में, अब खुद ही खुद को बचाना होगा 
कर देना सीधा सर कलम, बस अब ये ही तो बताना होगा


લાશો, ચીસો, ચર્ચાઓ, મીણબત્તીઓ
નથી જોવી
નથી સાંભળવી 
 નથી કરવી 
  નથી પ્રગટાવવી 
કોણ હતું એ શોધી ને સીધી એ માથે ગોળી ધરવી છે હવે

©Vijay Gohel Saahil

#Woman

4 Love

White जिंदगी तू ही बता, कैसा रहा तेरा सफर, मंजिलों की तलाश में, कितना था दर्द का असर. दर्द में तू भी यहां, बहुत सहम जाती पिया, दर्द जताने वाले आंसू, सूक गए होते अगर. जख्म कितने मिलेंगे, किसी यहां हे कुछ पता, हमसफर के साथ थोड़े आसान हो जाते मगर. जुस्तजू उनमें डूबने की, दफन हो गई थी तब, जब से झुक गई हे वो हया भरी तेरी नजर. ©Vijay Gohel Saahil

#कविता #GoodMorning  White जिंदगी तू ही बता, कैसा रहा तेरा सफर,
मंजिलों की तलाश में, कितना था दर्द का असर.

दर्द में तू भी यहां, बहुत सहम जाती पिया,
दर्द जताने वाले आंसू, सूक गए होते अगर.

जख्म कितने मिलेंगे, किसी यहां हे कुछ पता,
हमसफर के साथ थोड़े आसान हो जाते मगर.

जुस्तजू उनमें डूबने की, दफन हो गई थी तब,
जब से झुक गई हे वो हया भरी तेरी नजर.

©Vijay Gohel Saahil

#GoodMorning

16 Love

छत पे छेद हे, उसका भी एक सबब यह हे उजाला पंहोचता रहेगा गरीब के घर अब ©Vijay Gohel Saahil

#कविता  छत पे छेद हे, उसका भी एक सबब यह हे 
उजाला पंहोचता रहेगा गरीब के घर अब

©Vijay Gohel Saahil

छत पे छेद हे, उसका भी एक सबब यह हे उजाला पंहोचता रहेगा गरीब के घर अब ©Vijay Gohel Saahil

14 Love

Trending Topic