White *દોસ્ત* તારા નગર માં આવવું જો સહેલું નથી હવે યાદો જૂની અને ખાલીપો નવો ઘેરી વળે છે હવે ઉભો રહ્યો બાંકડે ફરી આવી ને પહેલાં જેમજ તારો અણસાર કે તું પણ અંહી ક્યાં મળે છે હવે ? ©Vijay Gohel Saahil Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto