m.b. Chaudhary

m.b. Chaudhary

deesa b.k.

  • Latest
  • Popular
  • Video

અને એ વરસાદનું ટીપું, આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે, એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે. અને એ વરસાદનું ટીપું, પડે છે આ જ્યારે સૂકી ભોમ પર ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે. અને એ વરસાદનું ટીપું, પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે, એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે. અને એ વરસાદના ટીપાંં, ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે, એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે. અને એ વરસાદનું ટીપું, જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે. ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે. અને એ વરસાદનું ટીપું. ©m.b. Chaudhary

#કવિતા #raindrops  અને એ વરસાદનું ટીપું,

આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે 

એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે,

એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે.

અને એ વરસાદનું ટીપું,

પડે છે આ જ્યારે સૂકી ભોમ પર 

ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર 

અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે.

અને એ વરસાદનું ટીપું,

પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે

તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે,

એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે.
અને એ વરસાદના ટીપાંં,

ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર 

ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે,

એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે.
અને એ વરસાદનું ટીપું,

જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે.

ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે.

અને એ વરસાદનું ટીપું.

©m.b. Chaudhary

#raindrops

13 Love

#શાયરી #hugday  यू तो दिल देने के लिए मिल जाएंगे ढेर सारे,
लेकिन ऐसी मुझे आदत ही नहीं है।
क्योंकि खुदा ने तुझे बनाई है सिर्फ मेरे लिए,
इसीलिए जब भी तुझे मिलु
जी चाहता है कि हर पल तुझे
अपनी बाहों में जकड़ के ही रख लूं।

©m.b. Chaudhary

#hugday

189 View

#જીવન #friends   जरूरी नहीं है, कि हम जो भी करें
वो हर किसी को अच्छा ही लगे।

©m.b. Chaudhary

#friends

154 View

#WorldEnvironmentDay #હોરર  ચાલો એક એક કરીને વૃક્ષ બચાવીએ
બચશે વૃક્ષો તો બચશે પર્યાવરણ
બચશે પર્યાવરણ તો બચશે પૃથ્વી
અને હા,
બચશે પૃથ્વી તો જ બચશે માનવજાત.

વિશ્વ પર્યાવરણ દિવસ ની શુભેચ્છાઓ

©m.b. Chaudhary
#પ્રેમ #lovequote  की आपका कोल आने से मोबाइल में 
भले ही घंटी बजे या ना बजे
लेकिन दिल में एक 
अजिब्जशी घंटी जरूर बजती है
और फिर हेलो बोलने के बाद
मन में जो सुकून आता है
वह तो लाजवाब है ।
life partner..."S"

©m.b. Chaudhary

#lovequote

230 View

#વિચારો #IDIDTHAT

#IDIDTHAT

253 View

Trending Topic