અને એ વરસાદનું ટીપું, આભમાંથી સરતા જોવું તો તો જા | ગુજરાતી કવિતા

"અને એ વરસાદનું ટીપું, આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે, એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે. અને એ વરસાદનું ટીપું, પડે છે આ જ્યારે સૂકી ભોમ પર ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે. અને એ વરસાદનું ટીપું, પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે, એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે. અને એ વરસાદના ટીપાંં, ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે, એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે. અને એ વરસાદનું ટીપું, જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે. ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે. અને એ વરસાદનું ટીપું. ©m.b. Chaudhary"

 અને એ વરસાદનું ટીપું,

આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે 

એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે,

એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે.

અને એ વરસાદનું ટીપું,

પડે છે આ જ્યારે સૂકી ભોમ પર 

ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર 

અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે.

અને એ વરસાદનું ટીપું,

પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે

તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે,

એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે.
અને એ વરસાદના ટીપાંં,

ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર 

ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે,

એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે.
અને એ વરસાદનું ટીપું,

જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે.

ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે.

અને એ વરસાદનું ટીપું.

©m.b. Chaudhary

અને એ વરસાદનું ટીપું, આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે, એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે. અને એ વરસાદનું ટીપું, પડે છે આ જ્યારે સૂકી ભોમ પર ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે. અને એ વરસાદનું ટીપું, પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે, એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે. અને એ વરસાદના ટીપાંં, ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે, એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે. અને એ વરસાદનું ટીપું, જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે. ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે. અને એ વરસાદનું ટીપું. ©m.b. Chaudhary

#raindrops

People who shared love close

More like this

Trending Topic