ક્ષિતિજ સાંજ પડતાં સૂરજ પણ દરીયા માં ડૂબી જાય,
અજવાળું મૂકી અંધકાર ના પ્રવાહ માં પ્રસરી જાય,
ધગધગતા લાવા ને સુવડાવી પ્રેમ માં ગરકાવ થઈ જાય,
પવન ની સાથે ઉર્મીઓ ના ગીતો માં ખોવાઈ જાય,
પિતાની જેમ વ્હાલ કરી બધા ને સુવડાવી જાય,
લાલ ચોળ સૂરજ સાંજ પડતા શીતળ બની જાય,
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here