ક્ષિતિજ સાંજ પડતાં સૂરજ પણ દરીયા માં ડૂબી જાય, અજવ | ગુજરાતી કવિતા

"ક્ષિતિજ સાંજ પડતાં સૂરજ પણ દરીયા માં ડૂબી જાય, અજવાળું મૂકી અંધકાર ના પ્રવાહ માં પ્રસરી જાય, ધગધગતા લાવા ને સુવડાવી પ્રેમ માં ગરકાવ થઈ જાય, પવન ની સાથે ઉર્મીઓ ના ગીતો માં ખોવાઈ જાય, પિતાની જેમ વ્હાલ કરી બધા ને સુવડાવી જાય, લાલ ચોળ સૂરજ સાંજ પડતા શીતળ બની જાય,"

 ક્ષિતિજ સાંજ પડતાં સૂરજ પણ દરીયા માં ડૂબી જાય,
અજવાળું મૂકી અંધકાર ના પ્રવાહ માં પ્રસરી જાય,
ધગધગતા લાવા ને સુવડાવી પ્રેમ માં ગરકાવ થઈ જાય,
પવન ની સાથે ઉર્મીઓ ના ગીતો માં ખોવાઈ જાય,
પિતાની જેમ વ્હાલ કરી બધા ને સુવડાવી જાય,
લાલ ચોળ સૂરજ સાંજ પડતા  શીતળ બની જાય,

ક્ષિતિજ સાંજ પડતાં સૂરજ પણ દરીયા માં ડૂબી જાય, અજવાળું મૂકી અંધકાર ના પ્રવાહ માં પ્રસરી જાય, ધગધગતા લાવા ને સુવડાવી પ્રેમ માં ગરકાવ થઈ જાય, પવન ની સાથે ઉર્મીઓ ના ગીતો માં ખોવાઈ જાય, પિતાની જેમ વ્હાલ કરી બધા ને સુવડાવી જાય, લાલ ચોળ સૂરજ સાંજ પડતા શીતળ બની જાય,

#ક્ષિતિજ

People who shared love close

More like this

Trending Topic