White *કુમકુમ પગલાં* ૧-૭-૨૦૨૪
મરતોલીમાં કુમકુમ પગલાં પાડયાં,
ચેહર માએ ચમત્કાર લાડુનો કર્યો
અડાલજમાં બેસીને
નાયણ રૂપાનાં નામ અમર કર્યા.
પેઢીઓની તારણહાર માવડી,
ભટ્ટ પરિવારની રખેવાળ માવડી.
ગોરના કુવે બેઠી સૌને લહેર કરાવે મા
અમારા અટક્યા ઉકેલજે કામ મા
ભાવના ઉપર કૃપા કરીને,
ભક્તિ ભાવ લખાવતી રેહજે મા
માઈ ભકત રમેશભાઈ નાં,
હૈયામાં સદા રમતી ચેહર મા
ચેહર કરે મહેર તો થાયે લીલા લહેર
તો બોલો પ્રેમથી જય ચેહર મા..
*કોપી આરક્ષિત*
©Bhavna Bhatt
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here