Bhavna Bhatt

Bhavna Bhatt

*પરિચય* હું ભાવના ભટ્ટ અમદાવાદ રહું છું.. મારો જન્મ આણંદ જિલ્લાના ગામડી ગામમાં થયો હતો અને અમદાવાદ ખાતે લગ્ન થયા રાજેન્દ્ર કુમાર ભટ્ટ સાથે... મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ છે મારે એક દીકરી છે અને દિકરો છે બન્ને ના લગ્ન થઈ ગયા છે. અને મારુ એક અજબ ગજબ પુસ્તક પ્રકાશિત થયું છે.. હું વોટ્સ ઓપ ના કવિ લેખકોના હરિફાઈના વિવિધ ગ્રુપમાં છું.. મારુ બ્રાહ્મણ મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. મારી એક કવિતા દિવ્ય ભાસ્કરમા છપાઈ હતી. અખાંડ નંદ, સખી, વિવેકગ્રામ, સ્ત્રી મેગેઝીનમાં મારી વાર્તા છપાઈ છે.. સુરેન્દ્રનગર જિલ્લામાં થી પ્રસિદ્ધ થતા વતનની વાતમાં મારી કવિતા છપાઈ છે. હું પ્રતિલીપી એપ, સ્ટોરી મિરર, એપમાં લખુ છું.. મને સ્ટોરી મિરર અને પ્રતિલીપી અેપ તરફથી પુરસ્કાર પણ મળ્યો છે અને ગિફટ પણ મળી છે અને સર્ટીફીકેટ પણ મળ્યા છે... હિન્દી સાહિત્યમાં બિહાર થી એક હરિફાઈમાં ભાગ લેવા બદલ પ્રથમ નંબરે આવતા ટ્રોફી,ઈનામ અને ગિફટ મળ્યું અને હિન્દી સાહિત્યમાં ઓનલાઈન સંમેલનમાં પ્રમાણપત્રો મળ્યા છે... ભાવના ભટ્ટ ભાવુ અમદાવાદ...

https://youtu.be/jf-q4IYJW8E

  • Latest
  • Popular
  • Video

ભણતર તો ખાલી આપણું જનરલ નોલેજ વધારવા માટે છે બાકી આપણાં જીવનમાં કામ આવે એવાં પાઠ તો સ્વાર્થી લોકો જ ભણાવી દે છે... ©Bhavna Bhatt

#ભક્તિ #nojoto❤ #navratri  ભણતર તો ખાલી આપણું 
જનરલ નોલેજ વધારવા માટે છે
બાકી આપણાં જીવનમાં કામ આવે
એવાં પાઠ તો સ્વાર્થી લોકો જ
ભણાવી દે છે...

©Bhavna Bhatt

#navratri ભણતર... #nojoto❤

15 Love

#પ્રેરક

કમળામાં વમળ નથી..#Nojoto

81 View

બીજાની ખુશીમાં, ઈર્ષા ન કરતાં એ ખુશી માટે એની મહેનત ને જોશો તો ગર્વની લાગણી અનુભવશો અને તમને પણ ખુશી થશે. અને બીજાના દુઃખમાં, આનંદ માણવા કરતાં, એના દુઃખનું નિવારણ કરવા માટે સહભાગી બનશો તો એનાં દુઃખ ઓછાં થશે તો દિલથી દુવા મળશે... ©Bhavna Bhatt

#કવિતા #navratri  બીજાની ખુશીમાં, ઈર્ષા ન કરતાં એ 
ખુશી માટે એની મહેનત ને જોશો તો 
ગર્વની લાગણી અનુભવશો
અને તમને પણ ખુશી થશે.
અને બીજાના દુઃખમાં,
 આનંદ માણવા કરતાં,
 એના દુઃખનું નિવારણ કરવા 
માટે સહભાગી બનશો તો
એનાં દુઃખ ઓછાં થશે તો
દિલથી દુવા મળશે...

©Bhavna Bhatt

#navratri બીજાની ખુશીમાં...#Nojoto

12 Love

*કયારે અંત આવશે?* લોકોની વિના કારણની ઈર્ષા નો, ન જાણે કયારે અંત આવશે?. લોકોની બીજા માટે બુરી નજરનો, ન જાણે ક્યારે અંત આવશે?. લોકોની કાવાદાવા ની રમત નો, ન જાણે ક્યારે અંત આવશે?. લોકોની ભાવના સાથેની રમત નો, ન જાણે ક્યારે અંત આવશે?. લોકોની મહેણાં ટોણાં ની આદતનો, ન જાણે ક્યારે અંત આવશે?. લોકોનાં જુઠ્ઠા દંભ દેખાડા નો, ન જાણે ક્યારે અંત આવશે?. લોકોને અહિત કરવાની આદતનો, ન જાણે ક્યારે અંત આવશે?. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #navratri  *કયારે અંત આવશે?*

લોકોની વિના કારણની ઈર્ષા નો,
ન જાણે કયારે અંત આવશે?.

લોકોની બીજા માટે બુરી નજરનો,
ન જાણે ક્યારે અંત આવશે?.

લોકોની કાવાદાવા ની રમત નો,
ન જાણે ક્યારે અંત આવશે?.

લોકોની ભાવના સાથેની રમત નો,
ન જાણે ક્યારે અંત આવશે?.

લોકોની મહેણાં ટોણાં ની આદતનો,
ન જાણે ક્યારે અંત આવશે?.

લોકોનાં જુઠ્ઠા દંભ દેખાડા નો,
ન જાણે ક્યારે અંત આવશે?.

લોકોને અહિત કરવાની આદતનો,
ન જાણે ક્યારે અંત આવશે?.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#navratri કયારે અંત આવશે?...#Nojoto

11 Love

White *શું તકલીફ છે?* આજનાં સમયમાં, શું તકલીફ છે? એવું નાં પુછી શકાય નહીંતર પંચાતિયા કહે છે. શું તકલીફ છે? એવું પણ કોઈને કહેવાય નહીં નહીંતર મીઠું, મરચું ભભરાવી દુનિયામાં ઢંઢેરો પીટાઈ જાય છે. ભાવના એવાં ખભા નથી મળતાં કે નથી દુઃખ સાંભળનાર વ્યક્તિ આજે તો પ્રચારકો મળે છે દુઃખી નાં આંસુ લુછનારા ક્યાં છે? આજનાં માહોલમાં જુઓ તો હર એક ને નાની મોટી તકલીફો છે પણ સાથ આપનાર મળતાં નથી એકલાં હાથે લડવું પડે છે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #GoodNight #nojotoapp  White *શું તકલીફ છે?*

આજનાં સમયમાં,
શું તકલીફ છે?
એવું નાં પુછી શકાય
નહીંતર પંચાતિયા કહે છે.

શું તકલીફ છે?
એવું પણ કોઈને કહેવાય નહીં 
નહીંતર મીઠું, મરચું ભભરાવી 
દુનિયામાં ઢંઢેરો પીટાઈ જાય છે.

ભાવના એવાં ખભા નથી મળતાં 
કે નથી દુઃખ સાંભળનાર વ્યક્તિ 
આજે તો પ્રચારકો મળે છે 
દુઃખી નાં આંસુ લુછનારા ક્યાં છે?

આજનાં માહોલમાં જુઓ તો
હર એક ને નાની મોટી તકલીફો છે
પણ સાથ આપનાર મળતાં નથી 
એકલાં હાથે લડવું પડે છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#GoodNight શું તકલીફ છે?... #nojotoapp

16 Love

White *આનંદનો અવસર* ૨-૧૦-૨૦૨૪ આનંદનો અવસર આવ્યો રે, આજે અમાસનું સ્થાપન છે રે પેઢીઓથી પરંપરા ચાલી આવે છે ચેહર મા ને ચુંદડી બદલાય છે રે. મંદિર સજાવી શોભા વધારી છે, નવલખી ચુંદડી ને મોતીનો હાર રે આસોપાલવ નાં તોરણીયા બાંધ્યા છે આજે તો આનંદનો અવસર આવ્યો રે. ગોરના કુવે ચેહર માતા શોભે છે, અડલાજમા જવેરા વવાઈ છે રે આજે માતાજી નાં તેજ વધ્યાં છે ચેહર મા ને થાળ ધરાવાય છે રે. ભાવના હરખભેર સૌ દોડતા રે, ભટ્ટ પરિવારમાં આજે ઉત્સવ છે ચેહર મા આ જોઈ હરખાય છે આનંદનો અવસર રૂડો આવ્યો રે.. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#કવિતા #sad_quotes  White *આનંદનો અવસર* ૨-૧૦-૨૦૨૪

આનંદનો અવસર આવ્યો રે,
આજે અમાસનું સ્થાપન છે રે
પેઢીઓથી પરંપરા ચાલી આવે છે 
ચેહર મા ને ચુંદડી બદલાય છે રે.

મંદિર સજાવી શોભા વધારી છે,
નવલખી ચુંદડી ને મોતીનો હાર રે
આસોપાલવ નાં તોરણીયા બાંધ્યા છે 
આજે તો આનંદનો અવસર આવ્યો રે.

ગોરના કુવે ચેહર માતા શોભે છે,
અડલાજમા જવેરા વવાઈ છે રે
આજે માતાજી નાં તેજ વધ્યાં છે 
ચેહર મા ને થાળ ધરાવાય છે રે.

ભાવના હરખભેર સૌ દોડતા રે,
ભટ્ટ પરિવારમાં આજે ઉત્સવ છે 
ચેહર મા આ જોઈ હરખાય છે 
આનંદનો અવસર રૂડો આવ્યો રે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

#sad_quotes આનંદનો અવસર...#Nojoto

18 Love

Trending Topic