અરે! મારા ભાઈ બહેન તારી લાડકવાઈ,😊
હું તને રક્ષાબંધન પર 50- 100 વાળી રાખડી બાંધીશ,
પણ તારે નાની મોટી ગીફ્ટ તો આપવી જ પડશે ....
ઈચ્છા હોય તો,
I phone 15 pro Max આપવા માટે નાં નથી....
હું દિલથી સ્વીકારી લઈશ.....❤️
😃😃😃😃😃😃 એ પણ ચાલશે......😃😃
©Meena Prajapati
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here