tags

New anubhav image Status, Photo, Video

Find the latest Status about anubhav image from top creators only on Nojoto App. Also find trending photos & videos about anubhav image.

  • Latest
  • Popular
  • Video

SUPER PHOTO ©NAGESH HONALAKAR

#nageshhonalakar #Trending #Picture #Photo #image  SUPER PHOTO

©NAGESH HONALAKAR

SUPER IMAGE 👈 🤫 || √√ #Trending #image #Picture #Photo #nageshhonalakar

10 Love

White Goos morning Have a nice day ©D. M. S

#GoodMorning #Quotes  White Goos morning 
Have a nice day

©D. M. S

#GoodMorning image#

9 Love

super image ©NAGESH HONALAKAR

#nageshhonalakar #trending  #pitcher #Photo #image  super image

©NAGESH HONALAKAR

SUPER IMAGE 👈🤫 || √√ #pitcher #image #Photo #trending  #nageshhonalakar

12 Love

green-leaves વાત  કોઈ  દિલમાં  છુપાવી  રહ્યા  છો. લાગે   છે,  દર્દોને   પચાવી   રહ્યા  છો. આંખની    આ   ભીનાશ   છૂપાવવાને, હાસ્ય  જૂઠ્ઠું  શાને  બતાવી  રહ્યા  છો? ભાર  મુખ  પર છે એ ઉતારી જ નાંખો, ખુદને   ખોટી   રીતે  થકાવી  રહ્યા  છો. આ  ઉબડખાબડ  પથની છે જિંદગાની, એક   પૈડે  જીવન  ચલાવી  રહ્યા  છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય  નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે  આ "નીલ" પણ  પાત્ર ભજવે, બસ  કલમથી  ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#GreenLeaves #gujarati #Anubhav #gazal  green-leaves વાત  કોઈ  દિલમાં  છુપાવી  રહ્યા  છો.
લાગે   છે,  દર્દોને   પચાવી   રહ્યા  છો.

આંખની    આ   ભીનાશ   છૂપાવવાને,
હાસ્ય  જૂઠ્ઠું  શાને  બતાવી  રહ્યા  છો?

ભાર  મુખ  પર છે એ ઉતારી જ નાંખો,
ખુદને   ખોટી   રીતે  થકાવી  રહ્યા  છો.

આ  ઉબડખાબડ  પથની છે જિંદગાની,
એક   પૈડે  જીવન  ચલાવી  રહ્યા  છો!

છે રમત આ તો લાગણીઓની સમજો,
ને.... સમય  નાહકનો ખપાવી રહ્યા છો.

રંગમંચે  આ "નીલ" પણ  પાત્ર ભજવે,
બસ  કલમથી  ખાલી લખાવી રહ્યા છો.

-નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

©neel

a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે, શબ્દ  વ્હેતા  જાય  પાણી  જેમ  ને...પોરા મળે! અર્થ   શોધું   મીઠા   સંબંધો   તણા  હું  ભીતરે, ને... અહીંયા  તો  બધાં  માણસ  મને મોરાં મળે. ફળ  તો  દેખાતા  હશે  ચમકીલા  ને  રસદાર તે, ને.... બને  એવું  કે, તે  અંદરથી  જ  ખોરા મળે. લાખ   કોશિશો   કરો  સાચવવા  સંબંધો  અહીં, પણ.. અહીં તો જશને  માથે સૌને તો જોડા મળે. હોય  ક્યાં  છે આ  જગતમાં નીલ કાંઈ ખાનગી? વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે? ©neel

#gujarati #Anubhav #SunSet #gazal  a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે,
શબ્દ  વ્હેતા  જાય  પાણી  જેમ  ને...પોરા મળે!

અર્થ   શોધું   મીઠા   સંબંધો   તણા  હું  ભીતરે,
ને... અહીંયા  તો  બધાં  માણસ  મને મોરાં મળે.

ફળ  તો  દેખાતા  હશે  ચમકીલા  ને  રસદાર તે,
ને.... બને  એવું  કે, તે  અંદરથી  જ  ખોરા મળે.

લાખ   કોશિશો   કરો  સાચવવા  સંબંધો  અહીં,
પણ.. અહીં તો જશને  માથે સૌને તો જોડા મળે.

હોય  ક્યાં  છે આ  જગતમાં નીલ કાંઈ ખાનગી?
વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે?

©neel

Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે! ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે! ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે? ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે! વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી, પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે! મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ, ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે! થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે, એમ એના કામમાં કોઈ કચાસ તો મળે! બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત , હું કદમની પામુ આહટ, આભાસ તો મળે! નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા, આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે! નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે, ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે! - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel

#gujarati #leafbook #Anubhav #gazal  Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે!
ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે!

ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે?
ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે!

વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી,
પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે!

મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ,
ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે!

થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે,
એમ એના કામમાં કોઈ કચાસ તો મળે!

બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત ,
હું કદમની પામુ આહટ, આભાસ તો મળે!

નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા,
આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે!

નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે,
ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે!

- નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ"

Trending Topic