Bindu Dalwadi

Bindu Dalwadi

  • Latest
  • Popular
  • Video

YourQuote Motabhai એક ખાસ વિનંતી છે....🙏 * * YourQuote હવે બંધ થવા જઈ રહ્યું છે ત્યારે તમારા નામ સાથેના "હસ્તાક્ષર" અમને લખીને આપો.જેથી અમે જાણી શકીએ કે, અમને લખવામાં પ્રોત્સાહન આપનાર અમારા ગુરુદેવ કોણ છે?🤭 * * અને તમે બીજી કઇ એપ્સ પર અમને મળો તે પણ જણાવશો. જેથી અમે તમને ફોલો કરી શકીએ.🙏

 YourQuote Motabhai એક ખાસ વિનંતી છે....🙏
*
*
YourQuote હવે બંધ થવા જઈ રહ્યું છે ત્યારે તમારા નામ સાથેના 
"હસ્તાક્ષર" 
અમને લખીને આપો.જેથી અમે જાણી શકીએ કે,
અમને લખવામાં પ્રોત્સાહન આપનાર અમારા ગુરુદેવ  કોણ છે?🤭
*
* 
અને તમે બીજી કઇ એપ્સ પર અમને મળો તે પણ જણાવશો.
જેથી અમે તમને ફોલો કરી શકીએ.🙏

સુપ્રભાત 🥰 આજે #હસ્તાક્ષર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

0 Love

Restzone ! अब राधाजी कि तरह हम भी, योरक्वोट के विरहा में झूरेंगें क्हाना। मत जाओ 😔

 Restzone ! अब राधाजी कि तरह हम भी, 
योरक्वोट के विरहा में झूरेंगें क्हाना।
मत जाओ 😔

Good morning Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Don't forget to check out our pinned post🥳

0 Love

અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે, જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે. દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં, જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ કરજે.

 અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે,
જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે.
દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં,
જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ  કરજે.

સુપ્રભાત 🥰 આજે #સ્પર્શ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes

0 Love

જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે; જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે. શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર? જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે. સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે; જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે. માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે; જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.

 જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે;
જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે.

શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર?
જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે.

સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે;
જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે.

માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે;
જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.

સુપ્રભાત 🥰 આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

0 Love

હું છું ને...! ફક્ત ત્રણ અક્ષરનો પણ ત્રણસો મણનો હાશકારો આપે *** હું છું ને....! ફક્ત ત્રણ અક્ષરનો પણ જીવવાનો આધાર આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર દોસ્ત બની સધિયારો આપે *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પણ ઘડપણમાં સાથ આપે. *** હું છું ને...! ફક્ત ત્રણ અક્ષર પડખેઉભા રહેતા,તાકાત આપે ***

 હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ ત્રણસો મણનો હાશકારો આપે 
***
હું છું ને....!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ જીવવાનો આધાર આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
દોસ્ત બની સધિયારો  આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પણ ઘડપણમાં સાથ આપે.
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પડખેઉભા રહેતા,તાકાત આપે
***

સુપ્રભાત 🥰 આજે #હું_છું_ને શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

0 Love

....

 ....

#myclick #nature #clicksncanvas #cncnatureclick #restzone #rzmyclicks #alfaaz

0 Love

Trending Topic