હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ ત્રણસો મણનો હાશકારો આપે
***
હું છું ને....!
ફક્ત ત્રણ અક્ષરનો
પણ જીવવાનો આધાર આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
દોસ્ત બની સધિયારો આપે
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પણ ઘડપણમાં સાથ આપે.
***
હું છું ને...!
ફક્ત ત્રણ અક્ષર
પડખેઉભા રહેતા,તાકાત આપે
***
સુપ્રભાત 🥰
આજે #હું_છું_ને શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine