જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે;
જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે.
શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર?
જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે.
સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે;
જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે.
માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે;
જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.
સુપ્રભાત 🥰
આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine