અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે,
જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે.
દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં,
જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ કરજે.
સુપ્રભાત 🥰
આજે #સ્પર્શ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
#collab #yqgujarati #gujaratiquotes