Thakor saheb

Thakor saheb

  • Latest
  • Popular
  • Video

સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં ખાસ અને ફરજીયાત હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના... લી સમસ્ત ડભોડા ગામ સ્થળ..... રામદેવપીર ચોક માં તારીખ.... 10/3/2024 સમય...... સાંજે 6 વાગે ©Thakor saheb

#વિચારો #fisherman  સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ  જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં ખાસ અને ફરજીયાત હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના...


લી સમસ્ત ડભોડા ગામ 


સ્થળ.....  રામદેવપીર ચોક માં

તારીખ.... 10/3/2024

સમય...... સાંજે 6 વાગે

©Thakor saheb

#fisherman

13 Love

સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના... સ્થળ.....રામદેવપીર ચોક માં સમય.... સાંજે 6 વાગે ©Thakor saheb

#વિચારો #Reindeer  સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ  જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના...


સ્થળ.....રામદેવપીર ચોક માં

સમય.... સાંજે 6 વાગે

©Thakor saheb

#Reindeer

14 Love

#સમાજ #IFPWriting  સક્રિય યુવા ટીમ ના તમામ સભ્યો ને સપ્રેમ વંદન સાથે જણાવવાનું કે આજે રાત્રે અમારા સામંત પરિવાર માં જોગણી માતાજી નો પાઠ હોઈ રાત્રે જમણવાર માં તમામે પ્રસાદી લેવા ખાસ પધારવા અમારા સૌનું ભાવભર્યું આમંત્રણ છે.....

લી.... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb

#IFPWriting

198 View

ડભોડા ગામ ની તમામ ધર્મપ્રેમી જનતા ને જણાવવાનુ કે અમારા સામંત પરિવાર માં શ્રી મહાકાળી માતાજી શ્રી નારસંગા વીર મહારાજ શ્રી ભૈરવદાદા અને શ્રી માવડિયા માતાજી ની નૉંમ ની તિથિ ની ઉજવણી કરવાની છે જેમાં સમસ્ત ડભોડા ગામ ના તમામ લોકો ને આમંત્રિત કરી આખાય ગામ ને જમાડવાનું આયોજન રાખેલ છે ... તેના અનુસંધાને રવિવારે 9 કલાકે અમારા વીર મહારાજ ના મંદિરે ગામ લોકો ની સામુહિક મિટિંગ નું આયોજન રાખેલ છે તો જે તેં પરાવિસ્તાર, મહોલ્લા કુટુંબ ના જવાબદાર વ્યક્તિઓ સામાજીક આગેવાનો અને સક્રિય વ્યક્તિઓ ખાસ હાજરી આપશો એવી અમારા સામંત પરિવાર ના ભાઈઓ ની દિલ થી પ્રાર્થના છે જેથી સૌના અભિપ્રાય મુજબ આ આયોજન બાબતે વિચાર વિમર્શ કરી શકાય તેમજ સૌનો સાથ સહકાર મેળવી સુંદર આયોજન કરી શકાય... તારીખ..04/02/2024 સમય.... સવારે 9 કલાકે લી..... સમસ્ત સામંત પરિવાર ©Thakor saheb

#સમાજ #Sands  ડભોડા ગામ ની તમામ ધર્મપ્રેમી જનતા ને જણાવવાનુ કે અમારા સામંત પરિવાર માં શ્રી મહાકાળી માતાજી શ્રી નારસંગા વીર મહારાજ શ્રી ભૈરવદાદા અને શ્રી માવડિયા માતાજી ની નૉંમ ની તિથિ ની ઉજવણી કરવાની છે જેમાં સમસ્ત ડભોડા ગામ ના તમામ લોકો ને આમંત્રિત કરી આખાય ગામ ને જમાડવાનું આયોજન રાખેલ છે ... તેના અનુસંધાને રવિવારે 9 કલાકે અમારા વીર મહારાજ ના મંદિરે ગામ લોકો ની સામુહિક મિટિંગ નું આયોજન રાખેલ છે તો જે તેં પરાવિસ્તાર, મહોલ્લા કુટુંબ ના જવાબદાર વ્યક્તિઓ સામાજીક આગેવાનો અને સક્રિય વ્યક્તિઓ ખાસ હાજરી આપશો એવી અમારા સામંત પરિવાર ના ભાઈઓ ની દિલ થી પ્રાર્થના છે જેથી સૌના અભિપ્રાય મુજબ આ આયોજન બાબતે વિચાર વિમર્શ કરી શકાય  તેમજ સૌનો સાથ સહકાર મેળવી સુંદર આયોજન કરી શકાય...


 તારીખ..04/02/2024 

 સમય.... સવારે 9 કલાકે

 લી..... સમસ્ત સામંત પરિવાર

©Thakor saheb

#Sands

10 Love

આજે ડભોડા પ્રાથમિક શાળામાં બાલજીભાઈ સાહેબ શ્રી ની વિદાય બાબતે મીટીંગ રાખવામાં આવેલ છે તો સૌ મિત્રો ને પધારવા આમંત્રણ છે.. સમય:- સવારે ૯:૦૦ કલાકે લી...શાળા પરિવાર ડભોડા ©Thakor saheb

#સમાજ #rosepetal  આજે ડભોડા પ્રાથમિક શાળામાં બાલજીભાઈ સાહેબ શ્રી ની વિદાય બાબતે મીટીંગ રાખવામાં આવેલ છે તો 
સૌ મિત્રો ને પધારવા આમંત્રણ છે..

સમય:- સવારે ૯:૦૦ કલાકે 

લી...શાળા પરિવાર ડભોડા

©Thakor saheb

#rosepetal

12 Love

ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સમાજ ભવન ની જનરલ મિટિંગ આજે બપોરે 1.30 કલાકે ખેરાલુ ભવન ખાતે રાખેલ હોવાથી સમાજ ના તમામ કર્મઠ કર્મચારીઓ સામાજીક આગેવાનો... સક્રિય યુવાનો.... પ્રમુખ મંત્રી સહીત ભવન નિર્માણની આખીય કમિટી ના સભ્યો તેમજ ભવન નિર્માણના તમામ દાતાશ્રીઓ એ ફરજીયાત હાજર રહેવા વિનંતી... આપ સૌની હાજરી ભવન નિર્માણ ના કાર્ય માં પોઝિટિવ પરિણામ લાવવામાં નિર્ણાયક સાબિત થશે તો અચૂક હાજરી આપશો તેવી આપ સર્વ ને અમારા સૌની દિલ થી પ્રાર્થના... લી.. ખેરાલુ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ ©Thakor saheb

#સમાજ #truefriends  ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સમાજ ભવન ની જનરલ મિટિંગ આજે બપોરે 1.30 કલાકે ખેરાલુ ભવન ખાતે રાખેલ હોવાથી સમાજ ના તમામ કર્મઠ કર્મચારીઓ સામાજીક આગેવાનો... સક્રિય યુવાનો.... પ્રમુખ મંત્રી સહીત ભવન નિર્માણની આખીય કમિટી ના સભ્યો તેમજ ભવન નિર્માણના તમામ દાતાશ્રીઓ એ ફરજીયાત હાજર રહેવા વિનંતી... આપ સૌની હાજરી ભવન નિર્માણ ના કાર્ય માં પોઝિટિવ પરિણામ લાવવામાં નિર્ણાયક સાબિત થશે તો અચૂક હાજરી આપશો તેવી આપ સર્વ ને અમારા સૌની દિલ થી પ્રાર્થના...

 લી.. ખેરાલુ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ

©Thakor saheb

#truefriends

17 Love

Trending Topic