સમસ્ત મેવાસી ડભોડા ગામ ની જાહેર જનતા ને જણાવવાનું કે આપણા ગામ નું ગૌરવ અને રાજકારણ નાં શહેનશાહ જેઓ આજ સુધીમા એક પણ ચૂંટણી હાર્યા નથી એવા લોક લાડીલા પાટણ સાંસદ માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબે આજે ચૂંટણી અનુલક્ષી મિટિંગ માદરે વતન ડભોડા ખાતે આયોજિત કરેલ છે તો એમના સમર્થન માટે તમામ જાહેર જનતા એ મોટી સંખ્યા માં હાજરી આપવા પ્રેમભરી પ્રાર્થના...
સ્થળ.....રામદેવપીર ચોક માં
સમય.... સાંજે 6 વાગે
©Thakor saheb
#Reindeer