ડભોડા ગામ ની તમામ ધર્મપ્રેમી જનતા ને જણાવવાનુ કે અમારા સામંત પરિવાર માં શ્રી મહાકાળી માતાજી શ્રી નારસંગા વીર મહારાજ શ્રી ભૈરવદાદા અને શ્રી માવડિયા માતાજી ની નૉંમ ની તિથિ ની ઉજવણી કરવાની છે જેમાં સમસ્ત ડભોડા ગામ ના તમામ લોકો ને આમંત્રિત કરી આખાય ગામ ને જમાડવાનું આયોજન રાખેલ છે ... તેના અનુસંધાને રવિવારે 9 કલાકે અમારા વીર મહારાજ ના મંદિરે ગામ લોકો ની સામુહિક મિટિંગ નું આયોજન રાખેલ છે તો જે તેં પરાવિસ્તાર, મહોલ્લા કુટુંબ ના જવાબદાર વ્યક્તિઓ સામાજીક આગેવાનો અને સક્રિય વ્યક્તિઓ ખાસ હાજરી આપશો એવી અમારા સામંત પરિવાર ના ભાઈઓ ની દિલ થી પ્રાર્થના છે જેથી સૌના અભિપ્રાય મુજબ આ આયોજન બાબતે વિચાર વિમર્શ કરી શકાય તેમજ સૌનો સાથ સહકાર મેળવી સુંદર આયોજન કરી શકાય...
તારીખ..04/02/2024
સમય.... સવારે 9 કલાકે
લી..... સમસ્ત સામંત પરિવાર
©Thakor saheb
#Sands