જીવન માં ક્યારેય આવી ભૂલ ના કરવી
1. મતલબી માણસ ને કદી સાથ ન આપવો
2. ધર્મ નું કામ કરનાર ને કદી એકલો ન પાડવો
3. કોઈએ કપરા સમય માં સાથ આપનાર ને
કદી છોડવો નહીં
4. જે પોતાના પરિવાર ની પરવા ના કરે એ તમારી
શુ કરવાનાં આવા ના ભરોશે ના રહેવું
5.જે માં અને બાપ ને તડછોડે એનો વિશ્વાસ ના કરવો
©Bhavsinhji Gohil