Bhavsinhji Gohil

Bhavsinhji Gohil

  • Latest
  • Popular
  • Repost
  • Video
#હોરર #IPL  પોતે ભૂલ કરે તો સામે વાલો
માફ કરે પણ એવીજ
રીતે  બીજો ભૂલ કરે
તો એમના જેવી  માફ કરવાની તાકાત
આપણે પણ રાખવી જોઈએ

©Bhavsinhji Gohil

#IPL

152 View

#શાયરી  રંગ લગાવવો જ હોય તો
સારા વ્યક્તિ નો મહાપુરુષો નો
ભગવાન નો લગાવો.. બાકી આ રંગ તો
સાંજે ધોવાઈ જશે.. 🙏🙏

©Bhavsinhji Gohil

રંગ લગાવવો જ હોય તો સારા વ્યક્તિ નો મહાપુરુષો નો ભગવાન નો લગાવો.. બાકી આ રંગ તો સાંજે ધોવાઈ જશે.. 🙏🙏 ©Bhavsinhji Gohil

113 View

191 View

 જીવન માં ક્યારેય આવી ભૂલ ના કરવી
1. મતલબી માણસ ને કદી સાથ ન આપવો
2. ધર્મ નું કામ કરનાર ને કદી એકલો ન પાડવો
3. કોઈએ  કપરા સમય માં સાથ આપનાર ને
કદી છોડવો નહીં
4. જે પોતાના પરિવાર ની પરવા ના કરે એ તમારી
શુ કરવાનાં આવા ના ભરોશે ના રહેવું
 5.જે માં અને બાપ ને તડછોડે એનો વિશ્વાસ ના કરવો

©Bhavsinhji Gohil

જીવન માં ક્યારેય આવી ભૂલ ના કરવી 1. મતલબી માણસ ને કદી સાથ ન આપવો 2. ધર્મ નું કામ કરનાર ને કદી એકલો ન પાડવો 3. કોઈએ કપરા સમય માં સાથ આપનાર ને કદી છોડવો નહીં 4. જે પોતાના પરિવાર ની પરવા ના કરે એ તમારી શુ કરવાનાં આવા ના ભરોશે ના રહેવું 5.જે માં અને બાપ ને તડછોડે એનો વિશ્વાસ ના કરવો ©Bhavsinhji Gohil

172 View

#News  સમાજ ને સંપત્તિ વાન
નહીં સત્તાવાન નહીં 
પણ બુદ્ધિ વાન આગળ
વધાર શે વિકાશ કરશે
અને જો આ ત્રણ ભેગું
હશે તો ચોક્કસ સર્વસંપન
વિકાશ કરશે

©Bhavsinhji Gohil

સમાજ ને સંપત્તિ વાન નહીં સત્તાવાન નહીં પણ બુદ્ધિ વાન આગળ વધાર શે વિકાશ કરશે અને જો આ ત્રણ ભેગું હશે તો ચોક્કસ સર્વસંપન વિકાશ કરશે ©Bhavsinhji Gohil

513 View

Trending Topic