આ શબ્દ નો પ્રયોગ કરી તમારી રચનાઓ ઉમેરો .
#કલ્પના Wallpaper.
25 Stories
Latest
Popular
Video
કલ્પના સમય જ્યાં થંભી ગયો છે ત્યાંથી
એક નવી દુનિયા ની કલ્પના કરું છું
જ્યાં હાસ્ય કે ગમના ફસાના ના હોય
પ્રેમ કે નફરતની કોઈ સીમા ના હોય
જ્યાં સુખ,દુઃખ ના કોયડા ના હોય
હાર,જીતની કોઈ હરિફાઈ ના હો
જ્યાં નાના કે મોટાનું કોઈ એવું પદના હોય
સાચા કે ખોટાં ના કાવાદાવા ના હોય
છાયા સોલંકી
કલ્પના મારે પર્વત ને પાણી મા વહાવી મૂકવા હતા,
મારે રણ માં માટીનાં મોજા ઉછાળવા હતા,
આકાશી તારલા ને નીચે ચમકવા બોલાવવા હતા,
જંગલો માં મારે જહાજો ને તરાવવા હતા,
કુદરતની પીંછી લઈ કળા ને મારે હાથે ચીતરવા હતા,
પતંગિયાની પાંખો માં સુવાસ ને ભરી દેવા હતા,
પીંછી થી મારે બધા રંગો પૂરવાનાં હતા.
કલ્પના નવા પ્રભાત સાથે ખીલતું ગુલાબ ઉઠ્યું,
એની સુંદરતા જોવા વાળું કોઈ ના મળ્યું,
સૂનકાર માં આંખો ભીની કરી રોવા માંડ્યું,
આકાશ માં નજર નાખી નિઃસાસો નાખવા લાગ્યું,
હે પ્રભુ કેમ આટલી એકલતામાં મને બનાવ્યું,
એવામાં ઉડતા ભ્રમર નું ગુંજન સંભળાવા લાગ્યું,
ગુલાબ પણ આજે મસ્તી થી મલકાવા લાગ્યું.
નિરલ ની કલમે.
કલ્પના ધીમો છું ચોક્કસ માનું છું,
પણ નથી મંજૂર ગરીબ ના નિસાસા લેવા,
આજ ભલે તું હસે છે મંજિલ મારા ઉપર,
પણ એક વાર રસ્તાને પણ પ્રેમ ના થઇ જાઈ તો માનજે હતું કોઈ અડિયલ પ્રેમી ,
જે અડિયલ મા જ ખોવાઈ ગયો...
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here