mahavir Gohil

mahavir Gohil

  • Latest
  • Popular
  • Video

જવાબદારી લોકોની અેટલી પણ કદરનો કરો મિત્રો, કે તે પછી તમનેજ મતલબી સમજવા લાગે ।

#જવાબદારી  જવાબદારી લોકોની અેટલી પણ કદરનો કરો મિત્રો, 
કે તે પછી તમનેજ મતલબી સમજવા લાગે ।

માનવતા શું અે વ્યકિત ને માફ કરાય ,,,,,🤔 કે જે તમારો ફોન કાઢી ને એનો , ફોન ચાર્જિંગમા મુકી દે ,,,??🤔

 માનવતા શું અે વ્યકિત ને માફ કરાય ,,,,,🤔 


કે જે તમારો ફોન કાઢી ને એનો ,
ફોન ચાર્જિંગમા મુકી દે ,,,??🤔

PHONE USE

7 Love

કેહવું ઘણું ઘણું છે આ નાની અેવી જિંદગી અે ઘણી, મોટી વાત શીખવાડી, સંબધ બધાથી રાખો પણ આશા નય??????

#ManyThings  કેહવું ઘણું ઘણું છે આ નાની અેવી જિંદગી અે ઘણી,
 મોટી વાત શીખવાડી, 
સંબધ બધાથી રાખો પણ આશા નય??????

#ManyThings life changing

9 Love

કલ્પના અેકલા પણું શું કેવાય E તાજમહેલને પુછો, જોવા આખી દુનિયા આવે છે, ત્યાં રોકાતું કોઈ નથી।

#કલ્પના  કલ્પના અેકલા પણું શું કેવાય E તાજમહેલને  પુછો,
જોવા આખી દુનિયા આવે છે,
ત્યાં રોકાતું કોઈ નથી।

#કલ્પના TAJ MAHEL

7 Love

જિંદગી જે શિખવે તે શિખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર ।

#માર્ગ  જિંદગી જે શિખવે તે શિખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર ।

#માર્ગ life line

8 Love

કોઈની પસંદ બનવું સહેલું છે, પણ હંમેશા અેજ પસંદ બની રેહવું અઘરૂ છે।

 કોઈની પસંદ બનવું સહેલું છે, 
પણ હંમેશા અેજ પસંદ બની 
રેહવું અઘરૂ છે।

like

7 Love

Trending Topic