Convey quotes
  • Latest
  • Popular
  • Video
#ગુજરાતી_સાહિત્ય #nojotoગુજરાતી #ગુજરાતી #nojotogujrati #ManyThings  કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું છે છતાંએ મૌન છું,
ડર લાગે છે, કે હું કોણ છું ?

મને હવે કોઈ સાંભળતું નથી,
માણસોના ટોળા વચ્ચે હું ગૌણ છું.
-સાહિલ-

©sahil
#ManyThings #लव  કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં
બોલ્યા વિના સમજી શકે
એવું જો હોય કોઈ.........

©Kasturi

#ManyThings

345 View

#સમાજ  કેહવું ઘણું ઘણું છે પ્રેમ હોય તો હૈયામાં રાખજો. મળવાનું ના થાય. તો. કંઈક નહીં. પણ સંબંધ જરૂર રાખજો...... !!

©Jp Parmar

❤❤❤

19,374 View

કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે, બસ તું એક મોકો તો આપ, કહેવું ઘણું છે, તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો. ©misschaudhari122

#કહેવું #शायरी #Shayar♡Dil☆ #ManyThings #gujarati  કેહવું ઘણું ઘણું છે કહેવુ ઘણું છે,
 બસ તું એક મોકો તો આપ,
કહેવું ઘણું છે, 
તે આપેલા જખમો નોં હિસાબ તો આપ,કહેવું ઘણું છે, તું એક વાર આ તુટેલા દિલ ની વાત તો સાભાળ, કહેવું ઘણુ છે તું એક વાર આપણે સાથે વિતાવેલ પળોમાં મા તો ખોવાઈ જો.

©misschaudhari122

કેહવું ઘણું ઘણું છે kehvu ghanu che pan sabdo khute che, daudvu ghanu che pan manzil khute che, Anubhavyu aetlu ke have bharoso khute che. ©sam90

#શાયરી #gujaratishayari #gujaratiquotes #ManyThings #gujarati  કેહવું ઘણું ઘણું છે kehvu ghanu che pan
sabdo khute che,
daudvu ghanu che
pan manzil khute che,
Anubhavyu aetlu ke
have bharoso khute che.

©sam90

કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નઈ બોલ્યા વિના જો કઈ દે એવું કંઈ થાય નઇ??

#thought  કેહવું ઘણું ઘણું છે કહેવું ઘણું ઘણું છે
પણ બોલી શકાય નઈ
બોલ્યા વિના જો કઈ દે 
એવું કંઈ થાય નઇ??

#

17 Love

Trending Topic